ETV Bharat / sitara

દેશ રો રહા હૈ, દેશ જલ રહા હૈઃ મુકેશ ભટ્ટ - mukesh bhatt on violence

મુંબઈઃ 'દેશ રો રહા હૈ' CAA ઉપર આ પ્રકારની પ્રતિક્રિયા ફિલ્મકાર મુકેશ ભટ્ટે આપી હતી. તેઓ નાગરિકતા સંશોધન એક્ટના વિરોધ પ્રદર્શનમાં પણ જોડાયા હતા.

caa
'દેશ રો રહા હૈ, દેશ જલ રહા હૈ'-મુકેશ ભટ્ટ
author img

By

Published : Dec 21, 2019, 11:54 AM IST

નિર્દેશક મુકેશ ભટ્ટે મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ હતું કે,' હું વ્યક્તિગત રીતે CAAથી ખુબ જ નિરાશ થયો છું. આખો દેશ સળગી રહ્યો છે. જો તમને હજુ પણ કંઈ ન દેખાતું હોય તો તે દુર્ભાગ્યશાળી છે. જો આવું આપણા દેશમાં બની રહ્યું હોય અને આપણા નવયુવાનો રસ્તા ઉપર છે જેની આપણે નોંધ લેવી જોઈએ કે આ અયોગ્ય થઈ રહ્યુ છે.'

આંદોલન દરમિયાન થયેલી હિંસાની નિંદા કરતા તેમણે કહ્યુ હતું કે, 'હું હિંસાનો વિરોધી છું. પરંતુ આંદોલનમાં હિંસા થઈ રહી છે. સરકારે એ બાબતનું ધ્યાન આપવું જોઈએ કે આવું કેમ થઈ રહ્યું છે.'

ઈનપુટ-એએનઆઈ

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/mukesh-bhatt-on-caa-country-is-weeping-country-is-burning/na20191221112356308

'देश रो रहा है, देश जल रहा हैः' सीएए पर मुकेश भट्ट की राय

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.