ETV Bharat / sitara

ભારતીય સિનેમા માટે મહત્વની ફિલ્મ આર્ટિકલ 15ઃ આયુષ્માન ખુરાના - Ayushman khurana

મુબંઇઃ 7 જુલાઇના રોજ ‘આર્ટિકલ-15’ ફિલ્મમાં ઉમદા અભિનય માટે ચર્ચામાં રહેલા અભિનેતા આયુષ્માન ખુરાનાએ ફિલ્મને ભારતીય સિનેમાની મહત્વની પરિયોજનામાંની એક ગણાવી હતી. તેમજ ફિલ્મની મહત્વતા વિશે વાત કરી ફિલ્મને સારો પ્રતિસાદ આપવા બદલ ચાહકોનો આભાર માન્યો હતો.

ભારતીય સિનેમા માટે મહત્વની ફિલ્મ આર્ટિકલ 15ઃ આયુષ્માન ખુરાના
author img

By

Published : Jul 7, 2019, 11:11 AM IST

Updated : Jul 7, 2019, 12:20 PM IST

આયુષ્માન ખુરાનાએ ફિલ્મને સારો પ્રતિસાદ મળતાં ચાહકોનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, "ફિલ્મ જગતના મારા મિત્રો અને એ તમામ લોકો જેમણે મને સર્મથન અને પ્રેમ આપ્યો, તે મારા માટે પ્રેરણાદાયી હતો. તેમનો હું આભારી છું."

આગળ વાત કરતાં આયુષ્માને જણાવ્યું હતું કે, "આર્ટિકલ 15' વાસ્તવિક ફિલ્મ છે. તેની હકીકત જ તેને ભારતીય સિનેમામાં મહત્વપૂર્ણ ફિલ્મોમાંની એક બનાવે છે. ફિલ્મને દર્શકોને જે પ્રેમ મળી રહ્યો છે તેનાથી હું ખૂબ ખુશ છું. આ ફિલ્મમાં મદદ કરનાર તમામનો હદયપૂર્વક આભાર માનું છું. અનુભવ સિન્હાના નિર્દેશનમાં બનેલી ‘આર્ટિકલ 15' ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ભારતીય બંધારણના અનુચ્છેદ 15ની જાણકારી આપવાનો છે. જે ધર્મ, જાતિ, લિંગ અને જન્મસ્થળના આધારે થતાં ભેદભાવ રોકે છે. આજે લોકો આ વાતને ભૂલી ગયા છે. માટે આ ફિલ્મ તેમને યોગ્ય દિશા બતાવવાનું કામ કરશે.

Intro:Body:

भारतीय सिनेमा के लिए महत्वपूर्ण फिल्म है 'आर्टिकल 15' : आयुष्मान

मुंबई, 7 जुलाई (आईएएनएस)| 'आर्टिकल 15' में अपने बेहतर अभिनय के लिए सराहे जा रहे अभिनेता आयुष्मान खुराना ने फिल्म को भारतीय सिनेमा की महत्वपूर्ण परियोजनाओं में से एक बताया है। प्यार देने के लिए अपने प्रशंसकों का शुक्रिया अदा करते हुए आयुष्मान ने एक बयान में कहा, "फिल्म जगत से लेकर मेरे दोस्तों व हर व्यक्ति से जितना प्यार और समर्थन मुझे मिला है, वह बहुत ही प्रेरक और अभिभूत करने वाला है।"

अभिनेता ने आगे कहा, "'आर्टिकल 15' वास्तविक फिल्म है, उसकी सच्चाई इसे भारतीय सिनेमा की सबसे महत्वपूर्ण फिल्मों में से एक बनाती है और जिस तरह दर्शक इसे अपना रहे हैं, मैं इससे बहुत खुश हूं और फिल्म व मेरा लगातार समर्थन करने के लिए मैं सभी का शुक्रिया अदा करता हूं।"

अनुभव सिन्हा द्वारा निर्देशित 'आर्टिकल 15' का मुख्य उद्देश्य लोगों को संविधान के अनुच्छेद 15 के बारे में बताना है, जो धर्म, जाति, लिंग या जन्म स्थान के आधार पर किसी भी तरह के भेदभाव को रोकता है और किस तरह इसके महत्व को लोग भूल चुके हैं। 

--आईएएनएस

Conclusion:
Last Updated : Jul 7, 2019, 12:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.