ETV Bharat / sitara

મહેશ ભટ્ટના ટ્વિટ પર બોલ્યા યુઝર્સ - 'શું તમે સુશાંતના મોતની મજાક ઉડાવી રહ્યા છો?' - મહેશ ભટ્ટ ટ્રોલ

ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટે ટ્વિટર પર હાડપિંજરની તસવીર શેર કરી છે. જેને લઇને તેની ખૂબ ટીકા થઈ રહી છે, અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતની મજાક ઉડાવી રહ્યા છે. હવે શું મહેશના ટ્વીટમાં અને લોકો કેમ તેને ટ્રોલ કરી રહ્યાં છે? ચાલો જાણીએ...

મહેશ ભટ્ટ
મહેશ ભટ્ટ
author img

By

Published : Jun 23, 2020, 11:01 PM IST

મુંબઇ: ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ ફરી એકવાર ટ્રોલર્સના નિશાના પર આવી ગયા છે. મહેશ ભટ્ટે હાડપિંજરની તસવીર શેર કરી અને 'મરનારા પુરુષો ' માટે એક ટ્વીટ કર્યું અને લખ્યું, "મરતા માણસો રમુજી વસ્તુઓ વિચારે છે - અને આપણે બધા અહીં છીએ, શું આપણે નથી ?"( Dying men think of funny things - and that's what we all are here, aren't we? Dying men? " ) જેવુ તેમને આ ટ્વીટ કર્યું તેઓ ટ્રોલર્સના નિશાન હેઠળ આવી ગયા.

14 જૂને અંતિમ શ્વાસ લેનારા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન પર આખો દેશ હજુ શોક વ્યક્ત કરી રહ્યો છે. આવી સ્થિતિમાં ફિલ્મ નિર્માતાના આવા ટ્વીટથી લોકો ટીકા કરી રહ્યા છે. કેટલાક લોકોએ એવી ટીકા પણ કરી હતી કે તે પોતાના ટ્વિટ દ્વારા તેઓ સુશાંતના મોતની 'મજાક' કરી રહ્યા છે.

  • Are you making fun of SSR ,it's so cheap thinking, apni position ka fayda uthate ho, you have provoked SSR to do that.

    — SoMeE (@veena_nayak) June 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

એક યુઝરે લખ્યું, "તમે હંમેશાં મોતની વાત કેમ કરો છો? શું તમે બ્રેન વૉશ અને લોકોને આત્મહત્યા તરફ લોકોને આગળ વધારવા અંગે જનુની છો?"

બીજાએ તેમને પૂછ્યું કે શું તે તેમે કાઇપો છે સ્ટારના મૃત્યુની મજાક ઉડાવી રહ્યા છે અને લખ્યું, "આ ખૂબજ નીચલી કક્ષાની સોચ છે. તમે તમારા પદનો ફાયદો ઉઠાવો છે? તમે SSR ને આવું કરવા માટે ઉશ્કેર્યા છે."

મહેશ માટે લોકોનો એટલે પણ ગુસ્સો પણ બહાર આવી રહ્યો છે કારણ કે એવા અહેવાલો આવ્યા હતા કે મહેશે સુશાંતને 'સડક 2' માટે ઓડિશન માટે બોલાવ્યો હતો, પરંતુ હવે આ ફિલ્મ આદિત્ય રોય કપૂર કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.