ફિલ્મમાં રાજકુમાર રાવ ગુજરાતી બિઝનેસમેનના પાત્રમાં જોવા મળશે. જેમાં મેડ ઈન ચાઈનામાં ભારતનો સૌથી મોટા જુગાડ કરતા રાજકુમાર રાવ જોવા મળશે. આ ઉપરાંત બોમન ઈરાની ફિલ્મમાં ગુપ્ત રોગોના ડોકટરના પાત્રમાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર ધણુ સારૂ છે. ફિલ્મમાં રાજકુમાર રાવ રઘુબીર મહેતાના પાત્રમાં જોવા મળશે, જે એક મિડલ ક્લાસ આદમી છે. જે ઈન્ટપ્રેન્યોર બનાવવાના સપના જોવા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
નોંધનીય છે કે, ‘મેડ ઈન ચાઈના’ પહેલાં 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી, પરંતુ હવે આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થશે. ફિલ્મને ગુજરાતી ડાયેકટર મિખીલ મુશલેએ ડિરેક્ટ કરી છે. સ્રીના પોડ્યુસર દિનેસ વિજને ફિલ્મને બનાવી છે.