મુંબઈઃ સૌના દિલ પર રાજ કરનાર આર.ડી.બર્મન ઉર્ફે પંચમદાની આજે 81મી જન્મજયંતિ છે. આ વિશેષ પ્રસંગે, દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરે તેમને યાદ કરીને તેના સોશ્યિલ મીડિયા હેન્ડલ પર ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે. આરડી બર્મન કે જેમને આપણે બધા પ્રેમથી 'પંચમ દા' કહીએ છીએ. તેમણે લતા મંગેશકરની બહેન આશા ભોંસલે સાથે લગ્ન કર્યા હતા.
-
Namaskar.Apne pyare sangeet se aur acche swabhav se sab ka dil jitnewale R D Burman yaane Pancham ki aaj jayanti hai.Wo apne pitaji se bahut pyar karta tha.Pancham ka aur mera rishta bahut anokha tha wo jab bhi khush hota ya dukhi hota to apni mann ki baatein mujhe bataaya karta
— Lata Mangeshkar (@mangeshkarlata) June 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Namaskar.Apne pyare sangeet se aur acche swabhav se sab ka dil jitnewale R D Burman yaane Pancham ki aaj jayanti hai.Wo apne pitaji se bahut pyar karta tha.Pancham ka aur mera rishta bahut anokha tha wo jab bhi khush hota ya dukhi hota to apni mann ki baatein mujhe bataaya karta
— Lata Mangeshkar (@mangeshkarlata) June 27, 2020Namaskar.Apne pyare sangeet se aur acche swabhav se sab ka dil jitnewale R D Burman yaane Pancham ki aaj jayanti hai.Wo apne pitaji se bahut pyar karta tha.Pancham ka aur mera rishta bahut anokha tha wo jab bhi khush hota ya dukhi hota to apni mann ki baatein mujhe bataaya karta
— Lata Mangeshkar (@mangeshkarlata) June 27, 2020
ટ્વિટર હેન્ડલ પર લતા દીદીએ તેમના જન્મદિવસ પર પંચમ દાને અભિનંદન આપતા લખ્યું કે, 'નમસ્કાર, આજે આર.ડી.બર્મન એટલે કે પંચમની જન્મજયંતિ છે. જેમણે પોતાના મનોહર સંગીત અને સારા સ્વભાવથી દરેકનું હૃદય જીતી લીધું છે. તે તેમના પિતાને ખૂબ જ પ્રેમ કરતા હતા. પંચમ અને મારો સંબંધ ખૂબ જ અનોખો હતો. જ્યારે પણ તે ખુશ અથવા ઉદાસ રહેતા તો તેઓ મારી સાથે વાત કરતા હતા.'
-
27th June is Panchams(Shri Rahul Dev Burman) 81st Birth Anniversary and in his memory and as a tribute to his musical genius, I shall speak about one of his most iconic songs that has made him eternal. https://t.co/PZPZHv909Y
— ashabhosle (@ashabhosle) June 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">27th June is Panchams(Shri Rahul Dev Burman) 81st Birth Anniversary and in his memory and as a tribute to his musical genius, I shall speak about one of his most iconic songs that has made him eternal. https://t.co/PZPZHv909Y
— ashabhosle (@ashabhosle) June 26, 202027th June is Panchams(Shri Rahul Dev Burman) 81st Birth Anniversary and in his memory and as a tribute to his musical genius, I shall speak about one of his most iconic songs that has made him eternal. https://t.co/PZPZHv909Y
— ashabhosle (@ashabhosle) June 26, 2020
મંગેશકરે બીજું એક ટ્વિટ કર્યું જેમાં તેણે પંચમ અને તેના સુપરહિટ ટ્રેક 'તુઝસે નારાઝ નહીં ઝિંદગી'ની યુટ્યુબ લિંક્સ શેર કરી અને લખ્યું કે,' હું હંમેશાં પંચમ, પંચમને યાદ કરું છું. તેમનું સંગીત હંમેશા શ્રોતાઓના હૃદય પર રાજ કરે છે.'
તે જ દિવસે, આશા ભોંસલેએ ટ્વિટર પર જાહેરાત કરી હતી કે, તેઓ તેમના સ્વર્ગસ્થ પતિ વિશે તેની યુટ્યુબ ચેનલ પર વાત કરશે, જે 'મોમેન્ટ્સ ઇન ટાઇમ' શ્રેણીનો ભાગ હશે. ગાયિકા આ શ્રેણીમાં દર અઠવાડિયે તેના જીવનની કેટલીક ખાસ પળો શેર કરશે.