ETV Bharat / sitara

'ખીચડી' ફેમ અમી ત્રિવેદી આ શો માં જોવા મળશે ! - ખીચડી સિરીયલ

ટીવી સિરીયલ ‘કિટ્ટુ સબ જાનતી હૈ’ માં જોવા મળેલી અભિનેત્રી અમી ત્રિવેદી ‘તેરા યાર હું મે’ નામના શો માં એન્ટ્રી કરી રહી છે. તેનું કહેવું છે કે આ એક રસપ્રદ અને પડકારજનક ભૂમિકા છે.

'ખીચડી' ફેમ અમી ત્રિવેદી ‘તેરા યાર હું મે’  માં જોવા મળશે

author img

By

Published : Jun 9, 2020, 11:00 PM IST

મુંબઈ: અભિનેત્રી અમી ત્રિવેદી ‘તેરા યાર હું મે’ નામના શો માં એન્ટ્રી કરી રહી છે. તેણે તેની ભૂમિકા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે તે ખૂબ જ રસપ્રદ અને પડકારજનક છે.

મોટાભાગે અમી ગુજરાતી પાત્રો ભજવતી જ જોવા મળતી હોય છે. પરંતુ તેની આ ભૂમિકા થોડી અલગ છે. આ શો માં તે ઋષભની માતાની ભૂમિકામાં જોવા મળશે.

'ખીચડી' ફેમ અમી ત્રિવેદી ‘તેરા યાર હું મે’  માં જોવા મળશે
'ખીચડી' ફેમ અમી ત્રિવેદી ‘તેરા યાર હું મે’ માં જોવા મળશે

આ વિશે અમીએ જણાવ્યું, " હું આ ભૂમિકા મેળવીને ખુશ છું કારણકે આ સિરીયલની વાર્તામાં હળવી કોમેડી પર ભાર મૂકવામાં આવ્યો છે. દર્શકોને હસાવવામાં મને પણ આનંદ આવે છે.

‘તેરા યાર હું મે’ જયપુરમાં રહેતા એક કુટુંબની વાર્તા છે. જે પિતા-પુત્ર ની જોડી રાજીવ અને ઋષભ પર આધારિત છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.