ETV Bharat / sitara

હોરર કૉમેડી ફિલ્મ 'ફોન ભૂત'માં કેટરીના કૈફ અભિનેતા સિદ્ધાંત અને ઈશાન સાથે જોવા મળશે - એક્સેલ એન્ટરટેઈનમેન્ટના સ્થાપક રિતેશ સિધવાણી અને ફરહાન અખ્તર

કેટરીના કૈફ ટૂંક સમયમાં જ સિદ્ધાંત ચતુર્વેદી અને અભિનેતા ઇશાન ખટ્ટર સાથે તેની આગામી હોરર કોમેડી ફિલ્મ ‘ફોન ભૂત’માં જોવા મળશે. જેનું પહેલું પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

હોરર કૉમેડી ફિલ્મ 'ફોન ભૂત' માં કેટરીના કૈફ અભિનેતા સિદ્ધાંત અને ઈશાન સાથે જોવા મળશે

author img

By

Published : Jul 20, 2020, 3:59 PM IST

મુંબઈ: એક્સેલ એન્ટરટેઈનમેન્ટના સ્થાપક રિતેશ સિધવાણી અને ફરહાન અખ્તરે અનેક મેગા-હિટ ફિલ્મ્સથી દર્શકોનું મનોરંજન કર્યું છે. આ ઉપરાંત, તેમણે વ્યવસાયના દૃષ્ટિકોણથી પણ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે.

તાજેતરમાં, તેને કેટલાક વધુ શો અને ફિલ્મની સાથે ઓનલાઇન ડિજિટલ પ્લેટફોર્મ પર પણ સફળતા મળી છે. આ લિસ્ટમાં બીજું નામ ઉમેરતાં, એક્સેલે તેની આગામી ફિલ્મ 'ફોન ભૂત' ની જાહેરાત કરી છે, કેટરિના કૈફ, સિદ્ધાંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટર અભિનીત હોરર કોમેડી ફિલ્મ છે. આ ત્રણની ટોળકી તમને હસાવવા તૈયાર છે.

2019ની સુપર હિટ ફિલ્મ 'ગલી બોય' અને તેની પછીની ફિલ્મ 'સ્ટોર્મ' બોક્સીંગ પર આધારિત છે, હવે એક્સેલની આગામી ફિલ્મ 'ફોન ભૂત' જાહેરાત કરી છે.

આ ફિલ્મને ગુરુમીત સિંહ દ્વારા દિગ્દર્શિત અને રવિ શંકરન અને જસવિંદર સિંહ બાથ દ્વારા લખાયેલી આવનારી આગામી કોમેડી ફિલ્મનું નિર્માણ એક્સેલ એન્ટરટેઇનમેન્ટના રિતેશ સિધવાણી અને ફરહાન અખ્તર દ્વારા કરવામાં આવ્યું છે. આ ટીમ આ વર્ષના અંત સુધીમાં શૂટિંગ શરૂ કરશે અને 2021 માં આ ફિલ્મ રિલીઝ થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.