ETV Bharat / sitara

રોહિત શેટ્ટીના ટ્રોલ થવા પર કેટરીના આવી સપોર્ટમાં, જાણો શું કહ્યું... - કેટરીના આવી સપોર્ટમાં

કેટરીનાએ પોતાની ફિલ્મ સૂર્યવંશીને લઇ ચર્ચામાં છે.આ ફિલ્મમાં અક્ષય કુમાર મહત્વના રોલમાં છે.આ ફિલ્મને રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશ કરવામાં આવી રહ્યો છે.હાલમાં જ રોહિત તેના દ્વારા આપેલા એક નિવેદન બાદ વિવાદોમાં આવ્યો હતો,જે બાદ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.જે બાદ કેટરીના તેના દોસ્તનો બચાવ કરી રહી છે.

રોહિત શેટ્ટીના ટ્રોલ થવા પર કેટરીના આવી સપોર્ટમાં,જાણો શું કહ્યું...

author img

By

Published : Mar 9, 2020, 11:36 PM IST

મુંબઇ : કેટરીનાએ પોતાની ફિલ્મ સૂર્યવંશીને લઇ ચર્ચામાં છે.આ ફિલ્મમાં અક્ષય કુમાર મહત્વના રોલમાં છે.આ ફિલ્મને રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશ કરવામાં આવી રહ્યો છે.હાલમાં જ રોહિત તેના દ્વારા આપેલા એક નિવેદન બાદ વિવાદોમાં આવ્યો હતો,જે બાદ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.જે બાદ કેટરીના તેના દોસ્તનો બચાવ કરી રહી છે.

તેણે એક નિવેદનમાં કહ્યું કે,ડિયર ફ્રેન્ડ આમાં તો હું સોશિયલ મીડિયા રિપોર્ટસ અને આર્ટિકલ્સ પર વધારે કમેન્ટ નથી કરતી,પરતું આ કેસમાં મારે આ કરવું પડ્યું કારણ કે,રોહિત સર દ્વારા આપવામાં આવેલા નિવેદનને ખોટી રીતે લેવામાં આવી રહ્યો છે.સૂર્યવંશીના એક શોર્ટમાં અમે 4 સ્ટાર્સ હાજર હતા અને શોર્ટમાં મારી આંખ ઝપકી ગઇ હતી.મેં કહ્યું હતું કે આ શોર્ટને ફરીથી લેવામાં આવે.

કેટરીનાએ કહ્યું કે,રોહિત સરે કહ્યું કે,આ ફ્રેમમાં 4 એક્ટર્સ છે અને એક બોમ્બ બ્લાસ્ટ થઇ રહ્યો છે તો કોઇ પણ ધ્યાન નહીં આપે કે તે પલકો ઝપકાવી છે કે નહી. જે બાદ અમે ફરી ટેક કર્યો હતો.હું રોહિત સર સાથે હમેશાં ફિલ્મોને લઇ ચર્ચા કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.