ETV Bharat / sitara

"હું કંગનાની બાયોપિક જોવા માટે ખૂબ ઉત્સુક છું" : કરિના કપૂર - Bollywood news

ન્યુઝ ડેસ્કઃ થોડા દિવસો પહેલા એક્ટ્રેસ કંગના રનૌતે જણાવ્યું હતું કે, પોતાની જિંદગીને સિનેમાની સ્ક્રિન પર લાવવા જઇ રહી છે. એટલે કે તે હવે પોતાની બાયોપિક ફિલ્મનું નિર્માણ કરવા જઇ રહી છે. જે પોતે જ ડિરેક્ટ કરશે. જેમાં કરીના કપૂર ખાને કંગનાના વખાણ કરતા કહ્યું કે, તે કંગનાની બાયોપિક જોવા માટે આતુર છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Feb 23, 2019, 11:18 AM IST

એક ઇંટરવ્યુમાં જ્યારે કરીનાને કંગના રનૌતની બાયોપિક પર સવાલ કરવામા આવ્યો તો કંગનાના વખાણ કરતા કરીનાએ કહ્યું કે, ‘મેં સાંભળ્યુ કે કંગનાની બાયોપિક આવી રહી છે, તો હું આ ફિલ્મ જોવા માટે ખૂબ જ આતુર છું.’

કરીનાએ વધુમાં કહ્યું કે, ‘મને લાગે છે કે તે (કંગના) ખૂબ જ સારી અભિનેત્રી છે. હું તેને પ્રેમ કરુ છુ અને તેની ફેન પણ છું, કંગના એક શાનદાર અને બુદ્ધિમાન મહિલા છે.’

કરીનાને જ્યારે પૂછવામા આવ્યું કે શું તેમણે કંગનાની ફિલ્મ ‘મણિકર્ણિકા’ જોઇ છે, તો તેના જવાબમાં કરીનાએ કહ્યું કે, ‘મે એ ફિલ્મ જોઇ નથી, પરંતુ જલ્દી જ એ ફિલ્મ જોઇશ. સૈફે કંગનાને એ ફિલ્મ માટે અભિનંદના પાઠવી દીધા છે.’

ઉલ્લેખનીય છે કે, કંગનાએ એક ઇંટરવ્યુમાં કહ્યું હતું કે, તેની જિંદગી પર બનવા જઇ રહેલી બાયોપિક કોઇ પ્રોપાગેંડા નથી. તેમણે કહ્યું હતું કે તેની જિંદગીમાં આવેલા ઉતાર-ચઢાવે બાયોપિક બનાવવા માટે તેને આગળ કરી છે.

કંગનાના મત અનુસાર આ બાયોપિક ખૂબ જ નાજૂક અને હાર્ટ ટચ રહેશે અને આ ફિલ્મ એ આધારિત રહેશે કે એક સામાન્ય છોકરી કેવી રીતે બોલીવૂડની ક્વીન બને છે.

undefined

Intro:Body:

"હું કંગનાની બાયોપિક જોવા માટે ખૂબ ઉત્સુક છું" : કરિના કપૂર 

ન્યુઝ ડેસ્કઃ થોડા દિવસો પહેલા એક્ટ્રેસ કંગના રનૌતે જણાવ્યું હતું કે, પોતાની જિંદગીને સિનેમાની સ્ક્રિન પર લાવવા જઇ રહી છે. એટલે કે તે હવે પોતાની બાયોપિક ફિલ્મનું નિર્માણ કરવા જઇ રહી છે. જે પોતે જ ડિરેક્ટ કરશે. જેમાં કરીના કપૂર ખાને કંગનાના વખાણ કરતા કહ્યું કે, તે કંગનાની બાયોપિક જોવા માટે આતુર છે.

એક ઇંટરવ્યુમાં જ્યારે કરીનાને કંગના રનૌતની બાયોપિક પર સવાલ કરવામા આવ્યો તો કંગનાના વખાણ કરતા કરીનાએ કહ્યું કે, ‘મેં સાંભળ્યુ કે કંગનાની બાયોપિક આવી રહી છે, તો હું આ ફિલ્મ જોવા માટે ખૂબ જ આતુર છું.’

કરીનાએ વધુમાં કહ્યું કે, ‘મને લાગે છે કે તે (કંગના) ખૂબ જ સારી અભિનેત્રી છે. હું તેને પ્રેમ કરુ છુ અને તેની ફેન પણ છું, કંગના એક શાનદાર અને બુદ્ધિમાન મહિલા છે.’

કરીનાને જ્યારે પૂછવામા આવ્યું કે શું તેમણે કંગનાની ફિલ્મ ‘મણિકર્ણિકા’ જોઇ છે, તો તેના જવાબમાં કરીનાએ કહ્યું કે, ‘મે એ ફિલ્મ જોઇ નથી, પરંતુ જલ્દી જ એ ફિલ્મ જોઇશ. સૈફે કંગનાને એ ફિલ્મ માટે અભિનંદના પાઠવી દીધા છે.’

ઉલ્લેખનીય છે કે, કંગનાએ એક ઇંટરવ્યુમાં કહ્યું હતું કે, તેની જિંદગી પર બનવા જઇ રહેલી બાયોપિક કોઇ પ્રોપાગેંડા નથી. તેમણે કહ્યું હતું કે તેની જિંદગીમાં આવેલા ઉતાર-ચઢાવે બાયોપિક બનાવવા માટે તેને આગળ કરી છે.

કંગનાના મત અનુસાર આ બાયોપિક ખૂબ જ નાજૂક અને હાર્ટ ટચ રહેશે અને આ ફિલ્મ એ આધારિત રહેશે કે એક સામાન્ય છોકરી કેવી રીતે બોલીવૂડની ક્વીન બને છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.