ETV Bharat / sitara

કનિકાએ પ્લાઝમા ડોનેશન માટે થોડા દિવસ રાહ જોવી પડશે - Kanika kapoor can not donate plasma

કનિકા કપૂર કોવિડ-19થી સ્વસ્થ થઈ ચૂકી છે. કનિકાએ કોરોના દર્દીઓ માટે પ્લાઝમા ડોનેટ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ રિપોર્ટ અનુસાર હિમોગ્લોબિનની કમી હોવાના કારણે કનિકાએ રાહ જોવી પડશે.

Kanika kapoor can not donate plasma now because of low haemoglobin
કનિકાએ પ્લાઝમા ડોનેશન માટે થોડા દિવસ રાહ જોવી પડશે
author img

By

Published : Apr 29, 2020, 5:58 PM IST

મુંબઈ : કનિકા કપૂર કોવિડ-19થી સ્વસ્થ થઈ ચૂકી છે. કનિકાએ કોરોના દર્દીઓ માટે પ્લાઝમા ડોનેટ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ રિપોર્ટ અનુસાર હિમોગ્લોબિનની કમી હોવાના કારણે કનિકાએ રાહ જોવી પડશે. કનિકા અત્યારે પરિવાર સાથે સમય વિતાવી રહી છે.

રિપોર્ટ પ્રમાણે કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીના વાઈસ ચાંસેલર, પ્રોફેસર એમએલબી ભટ્ટે કહ્યું હતું કે, કનિકાનો ટેસ્ટ થયો છે. પ્લાઝમા ડોનેશન માટે લોહીના પેરામિટર પણ બરોબર હતા, પરંતુ હિમોગ્લોબિન ઓછું હતું. આ કારણોસર કનિકાને થોડા દિવસ રાહ જોવી પડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.