ETV Bharat / sitara

કંગના રનૌત અને અદનાન સામી પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે (President Ram Nath Kovinde)સોમવારે રાજધાની દિલ્હીમાં વિવિધ રાજ્યોમાંથી પદ્મ પુરસ્કાર(Padma Award) વિજેતાઓને સન્માનિત કર્યા. ફિલ્મ જગતમાં અભિનેત્રી કંગના રનૌત અને ગાયક અદનાન સામીને(Kangna Ranaut and singer Adnan Sami) પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કંગના રનૌત અને અદનાન સામી પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા
કંગના રનૌત અને અદનાન સામી પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા
author img

By

Published : Nov 8, 2021, 3:42 PM IST

  • રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે દિલ્હીમાં પદ્મ પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કર્યા
  • વર્ષ 2020 અને 2021 માટે 141 લોકોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા
  • કંગના રનૌત અને ગાયક અદનાન સામીને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા

હૈદરાબાદ: રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે(President Ram Nath Kovinde) સોમવારે રાજધાની દિલ્હી(The capital is Delhi)માં વિવિધ રાજ્યોમાંથી પદ્મ પુરસ્કાર (Padma Award) વિજેતાઓને સન્માનિત કર્યા. આ દરમિયાન પૂર્વ કેન્દ્રીય પ્રધાનો અરુણ જેટલી(Arun Jaitley) અને સુષ્મા સ્વરાજને( Sushma Swaraj)પણ મરણોત્તર પદ્મ વિભૂષણથી (Posthumous Padma Vibhushan)નવાજવામાં આવ્યા હતા. ફિલ્મ જગતમાં અભિનેત્રી કંગના રનૌત (Kangna Ranaut)અને ગાયક અદનાન સામીને (Adnan Sami)પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કંગનાએ ગ્રીન અને ગોલ્ડન સાડી પહેરી હતી. આ સમારોહમાં કંગનાની સાથે તેની બહેન રંગોલી ચંદેલ પણ હાજર હતી. તે જ સમયે, અદનાન સામીએ ખાસ પ્રસંગ માટે બ્લેક શેરવાની પહેરી હતી.

ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'નું શૂટિંગ શરૂ કરવાની જાહેરાત કરી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં આયોજિત ભવ્ય સમારોહમાં વર્ષ 2020 અને 2021 માટે 141 લોકોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા.કંગના રનૌતે તેના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સના બેનર હેઠળ ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'નું શૂટિંગ શરૂ કરવાની જાહેરાત કરી હતી. હવે આ ફિલ્મનો ફર્સ્ટ લૂક સોમવારે જ રિલીઝ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

કંગનાએ ટીકુ વેડ્સ શેરુનો ફર્સ્ટ લૂક શેર કર્યો

પોસ્ટર શેર કરતા કંગનાએ લખ્યું કે, 'જે દિવસે મને પદ્મશ્રી એવોર્ડ મળી રહ્યો છે, નિર્માતા તરીકેની મારી સફર શરૂ થઈ રહી છે, મારા પ્રોડક્શન મણિકર્ણિકા ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડના બેનર હેઠળ બની રહેલા ટીકુ વેડ્સ શેરુનો ફર્સ્ટ લૂક શેર કરી રહી છું તમારી સાથે, આ મારા હૃદયનો ટુકડો છે, આશા છે કે તમને તે ગમશે, શૂટિંગ શરૂ થઈ ગયું છે, ટૂંક સમયમાં થિયેટરોમાં મળીશું.

આ પણ વાંચોઃ કવિ દાદને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ એનાયત, જાણો તેમના જીવનના અનુભવોની ઝાંખી

આ પણ વાંચોઃ સુષ્મા, જેટલી અને પંડિત ચન્નુલાલ મિશ્રાને પદ્મ વિભૂષણ, કંગના રનૌતને પદ્મશ્રી પુરસ્કાર એનાયત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.