ETV Bharat / sitara

'ભારતીય 2'ના સેટ પર 3 લોકોના મોત, કમલ હાસને દુ:ખ વ્યકત કર્યું

author img

By

Published : Feb 20, 2020, 3:07 PM IST

અભિનેતાથી રાજનેતા બનેલા કમલ હાસનને તેની આગામી ફિલ્મ ઇન્ડિયન 2ના સેટ પર અકસ્માતમાં થયેલા મોતનો પર શોક વ્યક્ત કર્યો હતો. કમલ હાસન તેમની ટીમમાં ઈજાગ્રસ્તોને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યો હતો અને કહ્યું હતુ કે, ટૂંક સમયમાં સ્વસ્થ થવાની આશાએ તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે

aaa
'ભારતીય 2'ના સેટ પર 3 લોકોના મોત, કમલ હાસને દુ:ખ વ્યકત કર્યું

ચેન્નાઈ: અભિનેતાથી રાજનેતા બનેલા કમલ હાસનને પોતાની આગામી ફિલ્મ 'ઇન્ડિયન 2'ના સેટ પર અકસ્માતમાં થયેલા મોતનો પર શોક વ્યક્ત કર્યો હતો. કમલ હાસન તેમની ટીમમાં ઈજાગ્રસ્તોને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યો હતો અને કહ્યું હતું કે, ટૂંક સમયમાં સ્વસ્થ થવાની આશાએ તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.

આશા છે કે, તે જલદી સ્વસ્થ થઇ જાય. આ ભયાનક ઘટનામાં ડિરેક્ટર શંકરનો અંગત અસિસ્ટન્ટ મધુ, અસિસ્ટન્ટ ડાયરેક્ટર કૃષ્ણા અને એક સ્ટાફ કર્મચારી ચંદ્રએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અન્ય ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

હાસને ટ્વીટ કર્યુ કે, મેં ઘણા અકસ્માતો જોયા છે, પરંતુ આ સૌથી ભયંકર હતું. મેં મારા ત્રણ મિત્રો ગુમાવ્યા છે. તેનું દુઃખ મારા દુઃખથી વધુ તેમના પરિવારનું ભોગવી રહ્યો છે. ફિલ્મ 'ઇન્ડિયન 2' ના સેટ પર ક્રેન પડવાના કારણે ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 9 લોકોને ઈજા પહોંચી હતી. બુધવારે રાત્રે ચેન્નાઈ નજીક ફિલ્મના શૂટિંગ દરમિયાન આ ઘટના બની હતી. અક્ટરે કહ્યું, 'હું તેનું દુઃખ જાણી શકુ છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.