ETV Bharat / sitara

અર્જુન કપૂરના ફોટા પર જાહ્નવી કપૂરની પ્રતિક્રિયા - arjun kapoor latest news

અર્જુન કપૂરે તેના લેટેસ્ટ ફોટોશૂટ પરથી તસવીરો શેર કરી અને તેના ફોલોઅર્સને ઈન્સ્ટાગ્રામ પર તફાવત જોવા માટે કહ્યું હતું. જોકે, તેને ઘણા રસપ્રદ જવાબો મળ્યા હતા. તો તેની સાવકી બહેન જાહ્નવી કપૂરની પણ કમેંટ હતી. જે ઘણી આકર્ષિત હતી.

અર્જુન કપૂર અને જાહ્નવી કપૂર
અર્જુન કપૂર અને જાહ્નવી કપૂર
author img

By

Published : Apr 7, 2021, 11:58 AM IST

Updated : Apr 7, 2021, 1:44 PM IST

  • અર્જુન કપૂર સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે
  • અર્જુનના સ્ટાઇલિશ ફોટાઓની ઘણી વાર ચર્ચા થાય છે
  • અર્જુન કપૂરના ફોટા પર જાહ્નવી કપૂરે કમેંટ કરી

હૈદરાબાદ : અભિનેતા અર્જુન કપૂર સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. અર્જુનના સ્ટાઇલિશ ફોટાઓની ઘણી વાર ચર્ચા થાય છે. તેણે તેના બે ફોટા શેર કર્યા હતા. તે બન્ને લગભગ સરખા હતા. અર્જુન આ ફોટામાં તફાવત શોધવા વિશે પૂછે છે. તસવીરમાં અર્જુન તેના ચહેરા પર હાથ લગાવી રહ્યો છે. તેની બહેન જાહ્નવી કપૂરે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. જાહ્નવીની પ્રતિક્રિયા વાયરલ થઈ ગઇ છે.

આ પણ વાંચો : અર્જુન કપૂરે ફિલ્મ 'MUDDY' નું મોસ્ટ અવેટેડ ટીઝર રિલીઝ કર્યું

જાહ્નવીએ ભાઇ અર્જુન કપૂરના ફોટા પર કમેંટ કરી

બન્ને ફોટામાં અર્જુન હિંચકા પર બેઠો છે. ફોટોમાં ફક્ત તેના સ્મિતમાં જ ફરક જોવા મળી રહ્યો છે. આ ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું-શું તમને આમાં કોઇ તફાવત મળી શકે ? આ વિશે કમેંટ કરતાં જાહ્નવીએ ભાઈ અર્જુનના ફોટા પર લખ્યું - 'તમે પહેલા ફોટોમાં વિચારતા હશો કે મેં કથકને ડાઇનિંગ ટેબલ પાસે પૂરું કરી લીધું છે અને બીજા ચિત્રમાં, હું ફરીથી ક્યારે શરૂ કરીશ ?' તેના જવાબમાં અર્જુને વાહ લખ્યું.

જાહ્નવી કપૂરે કરેલી કમેંટ
જાહ્નવી કપૂરે કરેલી કમેંટ

આ પણ વાંચો : અભિનેતા અર્જુન કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ઘરમાં થયા કોરેન્ટાઈન

જાહ્નવી અને અર્જુન સાવકા ભાઈ-બહેન છે

જાહ્નવી કપૂર અને અર્જુન કપૂર વચ્ચે એક સારૂ બોન્ડિંગ છે. અર્જુન જાહ્નવીની સંપૂર્ણ કાળજી લે છે. નોંધપાત્ર વાત એ છે કે, જાહ્નવી અને અર્જુન સાવકા ભાઈ-બહેન છે. જાહ્નવી બોની કપૂર અને શ્રીદેવીની પુત્રી છે. અર્જુન બોની કપૂરની પહેલી પત્નીનો પુત્ર છે. શ્રીદેવીના અવસાન પછી અર્જુન અને જાહ્નવી નજીક આવ્યા હતા.

Last Updated : Apr 7, 2021, 1:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.