ETV Bharat / sitara

જાહ્નવી કપૂરને આવી રહી છે વારાણસીની યાદ, શેર કર્યો જૂનો વીડિયો - દોસ્તાના 2

જાહ્નવી કપૂર લોકડાઉન દરમિયાન પ્રકૃતિ સાથે વધુ સમય વિતાવવા માટે તલપાપડ થઈ રહી છે. સામાન્ય દિવસોને યાદ કરતાં અભિનેત્રીએ વારાણસીનો એક વીડિયો શેર કર્યો છે.

Janhvi Kapoor
જાન્હવી કપૂર
author img

By

Published : Apr 28, 2020, 2:15 PM IST

મુંબઈ:જાહ્નવી કપૂરને વારાણસીના મનોહર વાતાવરણની યાદ આવી રહી છે. અભિનેત્રીએ તેની પહેલી ફિલ્મ 'ધડક'ની સીન ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરી છે. સોમવારે જાન્હવીએ ઈન્સ્ટાગ્રામ પર એક નાની વીડિયો ક્લિપ શેર કરી હતી. આ ક્લિપ તેની પહેલી ફિલ્મ 'ધડક' જેવી લાી રહી છે. જાન્હવીએ સ્લો-મોશન વીડિયો પર માત્ર બે શબ્દોનું કેપ્શન લખ્યું હતું, 'મિસિંગ વારાણસી(વારાણસી યાદ આવી રહ્યું છે).

જૂના વીડિયોમાં 'ઘોસ્ટ સ્ટોરીસ' સ્ટાર વારાણસીના વાતાવરણમાં ભળી જતી જોઈ શકાય છે. સલવાર સૂટમાં જાહન્વી ખૂબ જ સુંદર લાગી રહી છે. તે એક બોટ પર બેઠી છે.

આ મહિનાની શરૂઆતમાં જાન્હવીએ પોતાના બાળપણની એક તસવીર શેર કરી હતી. આ તસવીર તેની સુપરસ્ટાર માતા સ્વર્ગસ્થ શ્રીદેવીએ થોડા વર્ષો પહેલા શેર કરી હતી. આ ટ્વિટર તસવીર 2016ની છે. જેમાં નાની જાન્હવીના માથા પર વાળ નથી. તે લાલ ટપકામાં અને પેટ સુધીના ગોલ્ડ ચેઈનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

ફિલ્મના મોરચાની વાત કરીએ તો જાન્હવી હવે 'ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ', 'રૂહીફઝા', 'તખ્ત' અને 'દોસ્તાના 2'માં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.