મુંબઈ: 63 વર્ષના અભિનેતા જેકી શ્રોફે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો હતો. તેમજ તેમના ફેન્સને ધુમ્રપાનથી દૂર રહેવા જણાવ્યું હતું. વીડિયોમાં બે પાત્ર જોવા મળે છે. જેમાં એક પાત્રએ હાથમાં બંદૂક પકડી છે. જ્યારે બીજાના હાથમાં સિગરેટ છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
જ્યારે એક વ્યક્તિ સિગરેટ પીતો હોય છે. ત્યારે તેની સામે બીજો વ્યક્તિ બંદૂક રાખે છે અને તે બંદૂકમાંથી પાણીનો ફુંવારો થતાં સિગરેટ ઓલવાઈ જાય છે. અભિનેતાએ આ યુનિક સ્ટાઈલમાં સંદેશ આપી કહ્યું કે, “ભીડુ બુજાના પડેગા તેરા સિગરેટ, વરના તુ અપને સાથ સબકો લેકે જાયેગા” વીડિયોના કેપ્શનમાં લખ્યું કે, મેરેકો અકલ થોડા દેરસે આયા, આપ લોગો કો જલ્દી આતા હે તો ઠીક, નહીં તો...

જેકી શ્રોફના વ્રકફ્રન્ટની વાત કરવામાં આવે તો, જેકી દાદા અક્ષયકુમારની ફિલ્મ ‘સુર્યવંશી’માં મહત્વનું પાત્ર ભજવતા જોવા મળશે.