ETV Bharat / sitara

અભિનેતા વત્સલ શેઠ અને ઇશિતા દત્તાનો 'કીથે' મ્યુઝિક વીડિયો રિલીઝ - રેસ 3'

ટારઝન: ધ વન્ડર કાર' ફેમ અભિનેતા વત્સલ શેઠનો 'કીથે' નામનો મ્યુઝિક વીડિયો રિલીઝ થઇ ગયો છે. આ ગીતમાં વત્સલની પત્ની અને અભિનેત્રી ઇશિતા દત્તા પણ જોવા મળશે.

અભિનેતા વત્સલ શેઠ અને ઇશિતા દત્તાનો 'કીથે' મ્યુઝિક વીડિયો રિલીઝ થયો

author img

By

Published : Jul 1, 2020, 10:56 PM IST

મુંબઇ: અભિનેતા વત્સલ શેઠ અને અભિનેત્રી ઇશિતા દત્તા 'કીથે' નામના મ્યુઝિક વીડિયોમાં સાથે જોવા મળશે ઇશિતાને આ વીડિયો શૂટ કરવામાં ખૂબ જ આનંદ થયો છે. લોકડાઉન થતા પહેલા આ ગીત દિલ્હી અને ચંદીગઢમાં શૂટ કરવામાં આવ્યું હતું.

વત્સલે જણાવ્યુ હતુ કે,"આ ખૂબ જ મુશ્કેલનો સમય છે, જેમાં મનોરંજનથી જ રાહત લાવી શકાય છે. અમે પ્રેક્ષકો માટે જવાબદાર બનવું ભાગ્યશાળી માનીએ છીએ. અમે ત્યા સુધી મનોરંજન કરીશુ જ્યા સુધી કરી શકીશુ." આ મ્યુઝિક વીડિયો 1 જુલાઈએ રિલીઝ થશે.

આ ગીત વિશાલ મિશ્રાએ કંપોઝ કર્યું છે, જેમણે 'વીરે દી વેડિંગ', 'રેસ 3' અને 'કબીર સિંઘ' જેવી ફિલ્મોના સાઉન્ડટ્રેકમાં ફાળો આપ્યો છે. આ ફિલ્મ 28 એપ્રિલે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેની પત્ની ઇશિતા દત્તા પણ જોવા મળી હતી.

આ ફિલ્મ એક મધ્યમ વર્ગના કુટુંબ સાથે જોડાયેલા એક દંપતીની લવ સ્ટોરી છે, જેમાં કોવિડ -19 રોગચાળાને કારણે તેમના જીવનમાં આવેલા પરિવર્તનને પણ બતાવવામાં આવ્યુ હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.