સત્ય ઘટનાથી પ્રેરિત ‘ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ એક ગુપ્ત અધિકારીના મિશન પર આધારિત છે. આ ફિલ્મમાં તેમણે કોઈ પણ ગોલી ચલાવ્યા વગર દેશના ઘણાં વોન્ટેડ આતંકવાદીઓને પકડ્યા છે.
રાજકુમારના ડાયરેશનમાં બનેલી ફિલ્મમાં અર્જુન પ્રથમ વખત ગુપ્ત અધિકારીની ભુમિકામાં જોવા મળશે. લેખક-ડાઇરેક્ટર ગુપ્તાએ તેની પુષ્ટિ કરી છે. ફિલ્મનું ટીઝર મંગળવારે ડિજિટલી રિલિઝ કરવામાં આવશે.
ફૉક્સ સ્ટાર સ્ટુડિયોઝ, રાજકુમાર ગુપ્તા અમે માયરા કર્ણ દ્વારા નિર્માણિત આ ફિલ્મ 24 મેંના રિલિઝ થવાની આશા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">