ETV Bharat / sitara

અમિતાભ બચ્ચને શ્રીલંકન ગીત પર કઈ રીતે કર્યો ડાન્સ? જુઓ - અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને હાલમાં જ તેમના જૂના ગીતનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ પ્રખ્યાત ગીત 'જહાં તેરી યે નજર હૈ' પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. જોકે, નવાઈની વાત એ છે કે, ગીત એ જ છે, પરંતુ તેમની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ આ ગીતના બેકગ્રાઉન્ડમાં શ્રીલંકાનું પ્રખ્યાત ગીત 'માણિકે મગે હિતે'ને રિપ્લેસ કરી દીધું છે.

અમિતાભ બચ્ચને શ્રીલંકન ગીત પર કઈ રીતે કર્યો ડાન્સ? જુઓ

author img

By

Published : Aug 16, 2021, 5:22 PM IST

  • મહાનાયક અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
  • પોતાના જૂના ગીત 'જહાં તેરી યે નજર હૈ'નો વીડિયો કર્યો શેર
  • આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં શ્રીલંકન ગીત વાગી રહ્યું છે

    અમદાવાદઃ હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચન હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને તેમના ફેન્સ સાથે સંપર્કમાં રહે છે. હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણા જ એક્ટિવ રહે છે. ત્યારે હવે ફરી એક વાર અમિતાભ બચ્ચને તેમની એક ફિલ્મનું પ્રખ્યાત ગીત 'જહાં તેરી યે નજર હૈ'નો વીડિયો શેર કર્યો છે. જોકે, નવાઈની વાત એ છે કે, આ ગીતની પાછળ શ્રીલંકાનું પ્રખ્યાત ગીત 'માણિકે મગે હિતે' વાગી રહ્યું છે. અને આ કલાકારી કરી છે તેમની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ. નવ્યાએ આ વીડિયોને એડિટ કર્યો છે. તો અમિતાભ બચ્ચને આ વીડિયોને શેર કરીને નવ્યાને પૂછ્યું હતું કે, શું કર્યું અને શું થઈ ગયું?

બીગ બીએ પોતાની દોહિત્રીના કર્યા વખાણ
અમિતાભ બચ્ચનની દોહિત્રીએ તેમના આ વીડિયોને એટલી મહેનતથી એડિટ કર્યો છે કે, તેને જોનારા લોકો પોતાું હાસ્ય નથી રોકી શક્યા.ં અમિતાભ બચ્ચને કેપ્શનમાં લખ્યું હતું કે, ખરેખર તે શ્રીલંકન ગીત માટે એક શ્રદ્ધાંજલિ અને કાલિયા ગીતને ઘરના એક જિનિયસે એડિટ કર્યું છે અને તે છે મારી દોહિત્રી નવ્યા નવેલી નંદા, પરંતુ સાચું કહું તો 'માણિકે મગે હિતે' ગીતને વારંવાર લૂપમાં પ્લે કરીને જોઈ રહ્યો છું. એટલે કે બીગ બીએ પોતાની દોહિત્રીના ખૂબ જ વખાણ કર્યા છે.

આ પણ વાંચોઃ Bollywood Gossip: જાણો, પૌત્રી નવ્યા નંદાએ BigBના ફોટો પર કેવી કરી કમેન્ટ...

આ પણ વાંચોઃ મહાનાયક અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર ડોન ફિલ્મના ગીતનો વીડિયો કર્યો શેર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.