ETV Bharat / sitara

Tiger Shroff's sister ક્રિષ્નાએ આમ નેટ ઉપર મચાવી દીધી છે ધૂમ - જેકી શ્રોફ

Tiger Shroff's sister ક્રિષ્ના શ્રોફ ( Krishna )ભલે ફિલ્મના પડદે બાકાયદા એક્ટ્રેસ નથી તેમ છતાં કોઇ પણ બોલીવૂડ અભિનેત્રીની જેમ જ તે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી નજરે પડે છે. ફરી એકવાર ક્રિષ્ના શ્રોફે બિકીની તસવીરો મૂકીને ઈન્ટરનેટ પર આગ લગાડી દીધી છે.

Tiger Shroff's sister ક્રિષ્નાએ આમ નેટ ઉપર મચાવી દીધી છે ધૂમ

author img

By

Published : Jun 12, 2021, 7:21 PM IST

  • શ્રોફ પરિવારની પુત્રી ક્રિષ્નાએ ફરી મચાવી ધૂમ
  • જેકી શ્રોફની પુત્રી અને ટાઈગર શ્રોફની બહેન ક્રિષ્નાએ મચાવી ધૂમ
  • ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિકીનીમાં ફોટો શેર કર્યો

મુંબઈઃ બોલીવૂડનો એક્શન હીરો અને ડાન્સિંગ એકટર ટાઈગર શ્રોફે ( Tiger Shroff's sister )ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. ટાઈગરે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. ટાઈગરની જેમ તેની બહેન ( Krishna ) ક્રિષ્ના શ્રોફ પણ તેની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે.

ક્રિષ્ના શ્રોફે ( Krishna Shroff )બોલીવુડમાં ડેબ્યૂ નથી કર્યું પણ તે બિકિની તસવીરો અને વીડિયો દ્વારા તે ઈન્ટરનેટ પર છવાયેલી રહે છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને તેને કારણે ઈન્સ્ટાગ્રામ પર તેના જબરા ફેન ફોલોઈંગ છે. તેની દરેક પોસ્ટ સોશિયલ મીડિયા પર આવે કે તરત તે વાયરલ થઈ જાય છે. ફરી એકવાર ક્રિષ્ના શ્રોફે ( Krishna Shroff ) બિકીની તસવીરો મૂકીને ઈન્ટરનેટ પર આગ લગાડી દીધી છે.

ક્રિષ્ના શ્રોફે ( Krishna Shroff ) તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિકીનીમાં ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં તે પુલની અંદર બિકીનીમાં પોઝ આપતી નજરે પડે છે. તે ક્રિષ્નાએ ( Krishna Shroff ) તેની ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પર કેટલાક પિક શેર કર્યા છે. તેણે વ્હાઈટ અને બ્લૂ સ્ટ્રિપ્ડ બિકીની પહેરેલી છે. અને તે તેની બોડી ફ્લોન્ટ કરી રહી છે. ક્રિષ્નાએ આ પોઝમાં વાળ છૂટાં મૂક્યાં છે. ક્રિષ્ના સ્વિમિંગ પુલની અંદર અને બહાર પોતાના ફેન્સને દીવાના બનાવી રહી છે.

તાજેતરમાં જ ક્રિષ્નાએ મિરર સામે ઉભા રહીને ઓલિવ ગ્રીન બોલીકોન ડ્રેસમાં પોઝ આપતી દેખાય છે. ક્રિષ્નાના ( Krishna Shroff Photos )ફોટા સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.