ETV Bharat / sitara

શા માટે હની સિંહ નહીં કરે એક્ટિંગ..? - honey singh news

મુંબઇઃ રેપ સોંગ અને તેના અભદ્ર શબ્દોને લઇને વારંવાર ચર્ચામાં રહેતો સિંગર યો યો હની સિંહ જેને તેના ટ્વિટર પર 53 લાખ અને ઇંસ્ટાગ્રામ પર 34 લાખ ફોલોઅર્સ છે, જેને ઘણા હીટ સોંગ આપ્યા છે. ફેમસ રેપર, સિંગર અને એક્ટર હની સિંહે તાજેતરમાં જ તેના આપેલા ઇંટરવ્યુમાં જણાવ્યુ કે, એક્ટિંગમાં તે સારો નથી તેથી તે એક્ટિગ નહી કરે.

honey singh
author img

By

Published : Nov 11, 2019, 4:00 AM IST

હની સિંહે અભિનયના ક્ષેત્રમાં પણ કામ કર્યુ છે, તાજેતરમાં જ 'તુ મેરા 22 મે તેરા 22' અને 'જોરાવર' જેવી ફિલ્મો પણ ફિલ્મ જગતમાં ટકાવી શકી નહોંતી. હની સિંહને હવે ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા નથી. એક ખાનગી ચેનલમાં તેમણે જણાવ્યુ કે , મે અભિનય ક્ષેત્રમાં ઝંપલાવ્યું પરંતુ મને લાગે છે કે તે મારા માટે નથી. મારુ માનવું છે કે મારે અભિનય ન કરવો જોઇએ

તેમના ધમાકેદાર ગીતો કંટીન્યુ રજૂ થતા રહેશે. તેને 'ચેન્નાઇ એક્સપ્રેસ', 'ખિલાડી 786', 'બોસ' અને 'સોનુ કે ટીટુ કી સ્વીટી' જેવી ફિલ્મોમાં સુપરહીટ ગીત ગાયા પણ છે. 'સોનુ કે ટીટુ કી સ્વીટી' માટે તેને આઇફા સહિતના ઘણા એવોર્ડસમાં બેસ્ટ મ્યૂઝિક કંપોઝરનો એવોર્ડ પણ મળ્યો છે.

જો કે હની સિંહના રીલીઝ થતા દરેક નવા સોંગ સાથે ચાહકોની અપેક્ષાઓ વધે છે તો તેમને તેના વિશે ચિંતા નથી. તેણે કહ્યું, 'હું તેને પ્રેશર તરીકે નથી લેતો, સારું ગીત બનાવવું મારા માટે ખૂબ મહત્વનું છે અને હું ગીત હિટ જાય કે નહીં તેને ધ્યાનમાં નથી લેતો.

હનીસિંહે કહ્યું કે, વાસ્તવમાં તે દીલથી ગીત બનાવવાનું પસંદ કરે છે અને તે હિટ જાય કે નહીં તે લોકો પર નિર્ભર કરે છે.

Intro:Body:

हनी सिंह नहीं करना चाहते एक्टिंग, यह है वजह

https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/honey-singh-wants-leave-acting/na20191110222234165

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.