ETV Bharat / sitara

લૉકડાઉનમાં પ્રિયંકા ચોપડાએ જીમ ન જઇને ફીટ રહેવા અપનાવી નવી રીત - પ્રિયંકા ચોપરા

કોરોના વાઇરસને કારણે લૉકડાઉનની સ્થિતિ છે. ત્યારે પ્રિયંકા ચોપરા લૉકડાઉનમાં પતિ નિકની સાથે સમય પસાર કરતી જોવા મળે છે. લૉકડાઉનમાં જિમમાં નહીં, પરંતુ ઘરમાં જ તે આ રીતે એક્સરસાઇઝ કરી રહી છે.

Etv Bharat, Gujarati News, Priyanka Chopra, Covid 19
Priyanka Chopra
author img

By

Published : May 3, 2020, 12:48 PM IST

મુંબઇઃ કોરોના વાઇરસ મહામારીને લીધે લોકડાઉનને લીધે તમામ લોકો ઘરમાં જ સમય પસાર કરી રહ્યા છે. આ દરમિયાન કેટલાય લોકો બહાર નીકળીને જીમ જવાનું યાદ કરી રહ્યા છે, ત્યારે બૉલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ જીમ જવાની કોઇ જરૂર જ નથી. તેણીએ એક્સરસાઇઝનો કંઇક અલગ જ રીત અપનાવી છે.

પ્રિયંકાની સાથે એક્સરસાઇઝમાં એક પ્યારી બાળકી પણ સામેલ છે. પ્રિયંકાએ પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે એક નાની બાળકી સાથે વર્કાઉટ કરી રહી છે. પ્રિયંકાએ કૈપ્શનમાં લખ્યું કે, જીમ નહીં, કોઇ પરેશાની નહીં.

આ વીડિયોમાં પ્રિયંકા વર્ક આઉટના કપડામાં જોવા મળી રહી છે અને આઇપેડ પર કંઇક જોઇ રહી છે. આ સાથે જ વર્કાઉટના સમયે ખૂબ જ ખુશ પણ છે.

પ્રિયંકા ચોપરા કોરોના વાઇરસ મહામારીની લડાઇમાં લોકોની મદદ કરવા માટે આગળ આવી છે. કેટલીય જગ્યાએ ડોનેશન બાદ તે એક કોન્સર્ટનો ભાગ બની છે, જે ફંડ એકઠું કરવામાં મદદ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.