ETV Bharat / sitara

IIFA 2019: કોને મળ્યો શ્રેષ્ઠ અભિનેતા-અભિનેત્રીનો એવોર્ડ , જુઓ વિજેતાઓની યાદી... - aliya bhatt

નવી દિલ્હીઃ બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના સૌથી મોટા એવોર્ડ શૉ ઈંટરનેશનલ ઈંડિયન ફિલ્મ એકેડમી(IIFA) એવોર્ડ્સનું બુધવારના રોજ આયોજન કરાયું હતું. આ વર્ષે આઈફાને 20 વર્ષ પૂરા થવાની ખુશીમાં જશ્ન મનાવવામાં આવ્યો હતો. જેમાં બૉલીવુડ સેલીબ્રિટીઝનો સ્ટાઈલિશ અને ફેશનેબલ અવતાર જોવા મળ્યો હતો. એક્ટ્રેસ આલિયા ભટ્ટથી લઈને રણવીર સિંહ સુધી ઘણા સિતારાઓએ આ એવોર્ડ્સ પોતાના નામે કર્યો છે.

ફાઈલ ફોટો
author img

By

Published : Sep 19, 2019, 10:46 AM IST

એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને એક્ટર વિક્કી કૌશલની ફિલ્મ રાજીને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મ એક ભારતીય જાસૂસની વાર્તા છે, જેનું પાત્ર આલિયા ભટ્ટે ભજવ્યું હતું. આઈફા ઇવેન્ટમાં સુપરસ્ટાર સલમાન ખાન બ્લેક શર્ટ અને બ્લુ બ્લેઝરમાં જોવા મળ્યો હતા અને તે આ લુકમાં ખૂબ જ સ્ટાઈલિશ લાગી રહ્યા હતા. સાથે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સિતારાઓ જેવા કે, દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર, આલિયા ભટ્ટ સહિત અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.

  • બેસ્ટ ફિલ્મ - મેઘના ગુલઝારની ફિલ્મ 'રાજી'
  • બેસ્ટ એક્ટ્રેસ - ફિલ્મ રાજી માટે આલિયા ભટ્ટ
    IIFA 2019
    સૌજન્ય ટ્વીટર
  • બેસ્ટ એક્ટર - પદ્માવત માટે રણવીર સિંહ
    IIFA 2019
    સૌજન્ય ટ્વીટર
  • બેસ્ટ નિર્દેશક- અંધાધૂન માટે શ્રીરામ રાઘવન
    IIFA 2019
    સૌજન્ય ટ્વીટર
  • બેસ્ટ સ્પોર્ટિંગ એક્ટ્રેસ - પદ્માવત માટે અદિતિ રાવ હૈદરી
    IIFA 2019
    સૌજન્ય ટ્વીટર
  • બેસ્ટ સહાયક અભિનેતા - સંજુ માટે વિકી કૌશલ
    IIFA 2019
    સૌજન્ય ટ્વીટર
  • બેસ્ટ ડેબ્યુટન્ટ ફીમેલ - કેદારનાથ માટે સારા અલી ખાન
    IIFA 2019
    સૌજન્ય ટ્વીટર
  • બેસ્ટ ડેબ્યુટન્ટ મેલ- ઈશાન ખટ્ટર 'ધડક' અને 'બ્લાઉન્ડ ક્લાઉડ્સ'
    IIFA 2019
    સૌજન્ય ટ્વીટર
  • બેસ્ટ સ્ટોરી- શ્રીરામ રાઘવન, પૂજા લોધા શ્રુતિ, અરિજિત વિશ્વાસ, યોગેશ ચાંડેકર અને હેમંત રાવ ફિલ્મ 'અંધાધૂન'
  • બેસ્ટ સંગીત- સોનુનો ટીટુ સ્વીટી
  • બેસ્ટ સોન્ગ - ધડક માટે અમિતાભ ભટ્ટાચાર્ય
  • બેસ્ટ પ્લેબેક સિંગર- અરિજિત સિંઘ ફિલ્મ રાજીનું 'એ વતન સોંગ'

જણાવી દઈએ કે, જોહાન્સબર્ગ, મેડ્રિડ, દુબઇ, કોલંબો, ન્યુયોર્ક જેવા શહેરો પછી IIFA 2019 નું આયોજન આ વખતે મુંબઈમાં કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સમારંભને અર્જુન કપૂર અને આયુષ્માન ખુરાનાએ હૉસ્ટ કર્યું હતું. આ સાથે જ સલમાન ખાન, રણવીર સિંહ, વિક્કી કૌશલ, માધુરી દીક્ષિત, કેટરિના કૈફ અને સારા અલી ખાન સહિત અનેક હસ્તીઓએ પફોર્મ પણ કર્યું હતું. તો ચાલો આપણે જાણીએ કે 20 વર્ષ પૂરા થવા પર IIFAએ ક્યાં 5 વિશેષ એવોર્ડ રજૂ કર્યા હતા.

IIFA સ્પેશીયલ એવોર્ડ્સ

  • છેલ્લા 20 વર્ષમાં દીપિકા પાદુકોણને બેસ્ટ એક્ટ્રેસ
    IIFA 2019
    સૌજન્ય ટ્વીટર
  • છેલ્લા 20 વર્ષોમાં રણબીર કપૂરને બેસ્ટ એક્ટર
  • રિતિક રોશન અને અમિષા પટેલની ફિલ્મ 'કહો ના પ્યાર હૈ' છેલ્લા 20 વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ
  • રાજકુમાર હિરાણી છેલ્લા 20 વર્ષમાં સર્વશ્રેષ્ઠ નિર્દેશક
  • પ્રીતમ છેલ્લા 20 વર્ષથી બેસ્ટ મ્યુઝિક

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/here-is-list-of-iifa-2019-winners/na20190919082511524

आईफा 2019: किसे मिला बेस्ट एक्टर-एक्ट्रेस अवॉर्ड, देखें विनर्स की पूरी लिस्ट

नई दिल्ली- फिल्म इंडस्ट्री के सबसे बड़े अवॉर्ड शो इंटरनेशनल इंडियन फिल्म एकेडमी (आईफा) अवॉर्ड्स बुधवार को आयोजित किया गया. आईफा ने 20 साल पूरे होने का जश्न मनाया. बॉलीवुड सेलेब्स का स्टाइलिश और फैशनेबल अवतार देखने को मिला. एक्ट्रेस आलिया भट्ट से लेकर रणवीर सिंह तक कई स्टार्स ने अवॉर्ड्स अपने नाम किए. आइए देखते हैं विनर्स की पूरी लिस्ट...

इंटरनेशनल इंडियन फिल्म अकेडमी अवॉर्ड्स यानी IIFA अवॉर्ड्स की घोषणा हो गई है। इस बार बेस्ट फिल्म का अवॉर्ड राजी को मिला है और फिल्म की स्टार आलिया भट्ट को बेस्ट एक्ट्रेस का अवॉर्ड मिला है। बेस्ट एक्टर की बात करें तो फिल्म पद्मावत के लिए रणवीर सिंह को बेस्ट एक्टर (मेल) का अवॉर्ड दिया गया है। वहीं इशान खट्टर को फिल्म धड़क के लिए बेस्ट डेब्यू मेल का अवॉर्ड दिया गया है जबकि  सारा अली खान को फिल्म 'केदारनाथ' के लिए बेस्ट डेब्यू फीमेल का अवॉर्ड दिया गया है। बता दें कि यह आईफा का 20वां संस्करण है, जिसका लोग लंबे समय से इंतजार कर रहे थे और इस बार इसका आयोजन किसी दूसरे देश में नहीं बल्कि मुंबई में ही हुआ है। अभी टेलीविजन पर इसका प्रसारण किया जाना बाकी है।

वहीं अगर बेस्ट फिल्म की बात करें तो एक्ट्रेस आलिया भट्ट और एक्टर विक्की कौशल की फिल्म राजी को बेस्ट फिल्म का अवॉर्ड मिला है। यह फिल्म एक भारतीय जासूस की कहानी है, जिसका किरदार आलिया ने निभाया है।  बता दें कि आईफा के इवेंट सुपरस्टार सलमान खान काफी लेट पहुंचे थे और इस दौरान वो काले शर्ट और ब्लू ब्लेजर में नजर आए और इस लुक में वो काफी स्टाइलिश लग रहे थे। वहीं इवेंट में फिल्मी जगत कई हस्तियों ने शिरकत की थी, जिसमें दीपिका पादुकोण,  शाहिद कपूर, आलिया भट्ट आदि का नाम शामिल है। 

बता दें कि जोहान्सबर्ग, मैड्रिड, दुबई, कोलंबो, न्यूयॉर्क जैसे शहरों के बाद अब IIFA 2019 मुंबई में ही आयोजित किया गया। अवॉर्ड सेरेमनी को अर्जुन कपूर और आयुष्मान खुराना ने होस्ट किया। वहीं, सलमान खान, रणवीर सिंह, विक्की कौशल, माधुरी दीक्षित, कैटरीना कैफ और सारा अली खान समेत कई हस्तियां ने परफॉर्म किया। बता दें कि 20 साल पूरे होने पर आईफा ने पांच स्पेशल अवॉर्ड इंट्रोड्यूज किए

देखें विनर्स की पूरी लिस्ट

बेस्ट फिल्म अवॉर्ड- मेघना गुलजार की फिल्म राजी

बेस्ट एक्ट्रेस अवॉर्ड- फिल्म राजी के लिए आलिया भट्ट

बेस्ट एक्टर अवॉर्ड- पद्मावत के लिए रणवीर सिंह

बेस्ट डायरेक्टर अवॉर्ड- अंधाधुन के लिए श्रीराम राघवन

बेस्ट स्पोर्टिंग एक्ट्रेस- पद्मावत के लिए अदिति राव हैदरी

बेस्ट सपोर्टिंग एक्टर- संजू के लिए विक्की कौशल

बेस्ट डेब्यूटेंट फीमेल- केदारनाथ के लिए सारा अली खान

बेस्ट डेब्यूटेंट मेल- धड़क और बियॉन्ड द क्लाउड्स के लिए ईशान खट्टर

बेस्ट स्टोरी अवॉर्ड- अंधाधुन के लिए श्रीराम राघवन, पूजा लोधा श्रुति, अरिजीत बिश्वास, योगेश चंदेकर और हेमंत राव

बेस्ट म्यूजिक अवॉर्ड- सोनू के टीटू की स्वीटी

बेस्ट लिरिक्स अवॉर्ड- धड़क के लिए अमिताभ भट्टाचार्य

बेस्ट प्लेबेक सिंगर अवॉर्ड- राजी के ए वतन सॉन्ग के लिए अरिजीत सिंह को अवॉर्ड मिला

आईफा स्पेशल अवॉर्ड-

पिछले 20 सालों में बेस्ट एक्ट्रेस का अवॉर्ड दीपिका पादुकोण को मिला.

पिछले 20 सालों में बेस्ट एक्टर का अवॉर्ड रणबीर कपूर को मिला.

ऋतिक रोशन और अमीषा पटेल की फिल्म कहो ना प्यार है को पिछले 20 सालों की बेस्ट फिल्म का अवॉर्ड मिला.

राजकुमार हिरानी को पिछले 20 सालों में बेस्ट डायरेक्टर का अवॉर्ड दिया गया.

प्रीतम को पिछले 20 सालों से बेस्ट म्यूजिक देने का अवॉर्ड दिया गया.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.