ETV Bharat / sitara

47 વર્ષીય અભિનેત્રી મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા ગ્લેમરસ ફોટો - ઇન્સ્ટાગ્રામ

બોલિવુડમાં પોતાના ડાન્સથી એક અલગ જ સ્થાન બનાવનારી અભિનેત્રી મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. કોઈ પણ પ્રસંગ હોય કે કોઈક નવી વાત તે સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે શેર કરતી જોવા મળે છે. ત્યારે હાલમાં મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના કેટલાક ફોટો શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. જોકે, તેના ફેન્સને આ ફોટો ઘણા પસંદ આવી રહ્યા છે.

47 વર્ષીય અભિનેત્રી મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા ગ્લેમરસ ફોટો

author img

By

Published : Aug 25, 2021, 7:54 PM IST

  • બોલિવુડ અભિનેત્રી મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર મચાવી ધૂમ
  • મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ ફોટો શેર કરી સૌનું ધ્યાન ખેંચ્યું
  • બોલિવુડ સેલિબ્રિટીઝ સહિત ફેન્સે મલાઈકાના કર્યા વખાણ

    અમદાવાદઃ બોલિવુડ અભિનેત્રી મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર ફરી એક વાર ધૂમ મચાવી છે. કારણ કે, હાલમાં જ મલાઈકાએ શિમરી ટાઈગર પ્રિન્ટ કલના ગાઉનમાં કેટલાક ફોટો શેર કર્યા છે, જે લોકોને ઘણા પસંદ આવી રહ્યા છે. આ ફોટોમાં મલાઈકા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. 47 વર્ષીય આ અભિનેત્રી આ વર્ષે પણ પોતાની ફિટનેસના કારણે અનેક વખત ચર્ચામાં આવે છે. મલાઈકા પોતાની ફિટનેસનું ઘણું જ ધ્યાન રાખે છે. તો હાલમાં આ શેર કરેલા ફોટો પર બોલિવુડ સેલિબ્રિટીઝ સહિત તેના ફેન્સ પણ ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે.

    મલાઈકાના ફેન્સે કર્યા ભરપૂર વખાણ
    મલાઈકાના આ સ્ટાઈલિશ અંદાજે લોકોના દિલ જીતી લીધા છે. તો એક યુઝરે લખ્યું હતું કે, અનારકલી ડિસ્કો ચલી. આપને જણાવી દઈએ કે, મલાઈકા અરોરાના ઈન્સ્ટાગ્રામ પર 13 મિલિયન ફોલોઅર્સ છે. તે હંમેશા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફના કારણે ચર્ચામાં રહે છે. તો મલાઈકા હવે ટૂંક જ સમયમાં મોડલ ઓફ ધ યર સીઝન 2 રિયાલિટી શોમાં જોવા મળશે.

આ પણ વાંચોઃ બોલિવુડ અભિનેત્રી મલાઈકાએ ગ્લેમરસ વીડિયો શેર કરી ફરી ઈન્સ્ટાગ્રામ પર મચાવી ધૂમ

આ પણ વાંચોઃ મલાઈકા અરોરાએ સ્વાદિષ્ટ ભોજન કરતા ફોટો કર્યા શેર, મલાઈકાએ ફેન્સને પોતાના પ્રિય ભોજન વિશે આપી માહિતી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.