ETV Bharat / sitara

Geeta Rabari in US: યૂક્રેન પીડિતોની મદદ માટે કચ્છી કોયલ ગીતા રબારીએ માનવ ધર્મનું કર્યું પાલન, ડાયરામાં 2 કરોડ કર્યાં એકત્રિત - ગીતા રબારીએ તેમની મદદ કરવા માટે હાથ લંબાવ્યો

રૂસ-યૂક્રેન યુદ્ધ (Russia Ukrain War) ના પગલે ત્યાનાં લોકો ઘરવિહોણા થઇ ગયાં છે અને ધંધા રોજગાર પડી ભાંગવાથી લોકો પાયમાલ થઇ ગયાં છે. આ સંજોગોમાં ગુજરાતના વિખ્યાત સિંગર ગીતા રબારીએ તેમની મદદ કરવા માટે હાથ લંબાવ્યો (Geeta Rabari in US) છે. તેના મઘુર અવાજથી આ રીતે કરી મદદ...

http://10.10.50.90:6060///finaloutc/english-nle/finalout/28-March-2022/14855943_2.jpg
Geeta Rabari in US: યૂક્રેન પીડિતોની મદદ માટે કરછી કોયલ ગીતા રબારીએ માનવ ધર્મનું કર્યું પાલન, ડાયરામાં 2 કરોડ કર્યાં એકત્રિત
author img

By

Published : Mar 28, 2022, 9:29 PM IST

ન્યૂઝ ડેસ્ક: રૂસે યૂક્રેન (Russia Ukrain War) ની હાલત એટલી ભયાનક અને ખરાબ કરી નાંખી છે કે લોકો ઘરવિહોણા અને પાયમાલ બની ગયાં છે. રૂસ સતત 33 દિવસોથી મિસાઇલો અને બમ્બમારીનો વરસાદ વરસાવી રહ્યો છે, જેનો ભોગ ઘણા લોકો બન્યાં છે. આ સંજોગોમાં ગલોબલ સ્તર પર યૂક્રેનની મદદ કરવા માટે હરકોઇ બનતી મદદ કરી રહ્યું છે, ત્યારે ગીતા રબારીએ પણ તેની આગવી શૈલીથી મદદ કરવાનો પ્રયાસ કર્યો (Geeta Rabari in US) છે.

ગીતા રબારીએ ઝુમતા કર્યા અંગ્રેજને: ગીતા રબારી એક વિખ્યાત ગુજરાતી સિંગર છે, જે અવારનવાર વિદેશમાં શો કરતા હોય છે. તાજેતરમાં જ અમેરિકાના જોર્જિયાના કેંચુકી ખાતે ભજન, કિર્તન અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં અમેરિકામાં વસતા ગુજરાતી સમાજ ઉપરાંત, અંગ્રેજ લોકોએ પણ ઉત્સાભેર લાભ લઇ ઝુમ્યાં હતા.

https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14855943_2.jpg

આ પણ વાંચો: Oscar 2022: ઓસ્કરમાં લતા મંગેશકર અને દિલીપ કુમારને ન અપાઇ શ્રદ્ધાંજલિ, ચાહકો આક્રોશમાં

ડાયરામાં થયા આટલા કરોડ એકઠા: આ ડાયરામાં ગીતા રબારીના અવાજ પર લોકોએ પાઉન્ડ તેમજ ડોલરનો વરસાદ વરસાવ્યો હતો. જેમાં આશરે 2 કરોડ અને 25 લાખ એકઠાં થયા હતા. આ સેવાકીય કાર્યક્રમ અંગે જણાવતા ગીતા રબારીએ કહ્યું હતું કે, " પ્રત્યેક્ષ અને પરોપકારી રીતે કોઇપણ સેવાકીય કાર્ય કરવામાં આવે તો ચોક્કસ પણે સિદ્ધ થાય છે તેનું પ્રમાણ અમેરિકામાં વસતા ગુજરાતી સમાજે આપ્યું છે.

તમને જણાવી દઈએ કે, ગીતા રબારી લોકગીતો, ભજનો, સંતવાણી અને દરિયાથી પ્રખ્યાત છે. તેણી ગુજરાતના કચ્છ પ્રદેશના ટપ્પર ગામની વતની છે. ગીતા રબારીએ 5 વર્ષની ઉંમરેથી આ કારકિર્દીનો પ્રારંભ કરી દીધો હતો, એટલે કે તેને 5 વર્ષની ઉંમરે પ્રથમ ગીત ગાયું હતું.

આ પણ વાંચો: જેકલિનનો આ બ્લેક અવતાર કરી રહ્યો છે સીધો ફેન્સના દિલો પર વાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.