ETV Bharat / sitara

FIlm Gangubai Kathiyavdi Release Date: 'ગંગૂબાઈ કાઠિયાવાડી'માં અજય દેવગણ આ પાત્ર સાથે આ અંદાજમાં મળશે જોવા, ફેન્સની આતુરતાનો આવ્યો અંત - અજય દેવગણ આગામી ફિલ્મ

'ગંગૂબાઈ કાઠિયાવાડી' 25 ફેબ્રુઆરીએ થિયેટર્સમાં રિલીઝ (FIlm Gangubai Kathiyavdi Release Date) થવા જઇ રહી છે. આજે અજય દેવગણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Ajay Devgan Instagram Account) પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અજય દેવગણ 'ગંગૂબાઈ કાઠિયાવાડી'માં કોના પાત્રમાં છે, તેના પરથી પડદો ઉઠ્યો છે. આ સાથે જ તેના ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે.

FIlm Gangubai Kathiyavdi Release Date: 'ગંગૂબાઈ કાઠિયાવાડી'માં અજય દેવગણ આ પાત્ર સાથે આ અંદાજમાં મળશે જોવા, ફેન્સની આતુરતાનો આવ્યો અંત

author img

By

Published : Feb 19, 2022, 6:27 PM IST

ન્યૂઝ ડેસ્ક: 'ગંગૂબાઈ કાઠિયાવાડી' 25 ફેબ્રુઆરીએ થિયેટર્સમાં રિલીઝ (FIlm Gangubai Kathiyavdi Release Date) થવા જઇ રહી છે, જ્યારથી આલિયા ભટ્ટ સટ્ટારર ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી'નું ટ્રેલર (Gangubai Kathiyavdi Trailer) રિલીઝ થયું છે, ત્યારથી તે ધુમ મચાવી રહ્યું છે. ટ્રેલર રિલીઝ થયા બાદ આલિયાની એકટિંગના લોકો ખુબ વખાણ કરી રહ્યાં છે. સંજય લીલા ભણસાલી નિર્દેશિત આ ફિલ્મમાં આલિયા લીડ રોલમાં છે. સાથે આ ફિલ્મમાં અજય દેવગણ (Ajay Devgan Instagram Account) પણ છે.

આ પણ વાંચો: Sahrukh Khan Upcoming Films: આ સાઉથ ડાયરેક્ટર સાથે શરૂ થશે કિંગ ખાનનો મોટો પ્રોજેક્ટ

જાણો ફિલ્મમાં અજયના પાત્ર વિશે

જ્યારથી અજય દેવગણના લુકનું પોસ્ટર રિલીઝ કરવામાં આ્વ્યું છે, ત્યારથી ફેન્સ આતુરથી એ જાણવા માટે ઉત્સુક છે કે, આખરે ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી'માં અજય દેવગણનું શું પાત્ર છે. આજે તેના ફેન્સના આતુરતાનો અંત આવ્યો છે. અજય દેવગણે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેના પાત્ર વિશે માહિતી મળી રહી છે. આ વીડિયો શેર કરતા કેપ્શન આપ્યું છે કે, "ઇમાન, ધર્મ, ધંધા...આવી રહ્યાં છીએ અમે 6 દિવસોમાં".

રહિમ લલા'નું પાત્ર

ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી'માં અજય દેવગણ રહિમ લલા'ના પાત્રમાં નજર આવશે. જે મુંબઇનો રાજા હતો. જણાવીએ કે આ ફિલ્મ સિવાય અજય દેવગણ આગામી ફિલ્મ (Ajay Devgun Upcoming Films) 'દ્રશયમ-2'માં જોવા મળશે. તાજેતરમાં જ આ ફિલ્મનું શૂંટિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, અજય દેવગણ ફિલ્મ 'સિંઘમ 3'માં જોવા મળશે.

આ પણ વાંચો: ઉર્વશી રૌતેલાએ ફરી મચાવી ધમાલ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.