ETV Bharat / sitara

Film Fukrey3 Shooting: દર્શકો પેટ પકડી હસવા તૈયાર રહે, આવી રહી છે કોમેડી ફ્રેન્ચાઇઝી 'ફુકરે 3' - Film Khufiya

કોમેડી ફિલ્મ (Comedy Films) 'ફુકરે 3'નું શૂટિંગનો (Film Fukrey3 Shooting) પ્રારંભ થઈ ગયો છે. આ માહિતી ફિલ્મના એક્ટર વરુણ શર્માએ સેટ પરથી એક તસવીર શેર કરી આપી છે. જાણો ફિલ્મની કેટલીક રસપ્રદ વાતો...

Film Fukrey3 Shooting: દર્શકો પેટ પકડી હસવા તૈયાર રહે, આવી રહી છે કોમેડી ફ્રેન્ચાઇઝી 'ફુકરે 3'

author img

By

Published : Mar 4, 2022, 12:57 PM IST

ન્યૂઝ ડેસ્ક: કોમેડી ફ્રેન્ચાઇઝી (Comedy Films) 'ફુકરે' (Film Fukrey Shooting) તેના ત્રીજા હપ્તા સાથે પુનરાગમન કરી રહી છે. ફિલ્મ સિરીઝમાં ચૂચા સિંહની ભૂમિકા ભજવનાર અભિનેતા વરુણ શર્માએ ગુરુવારે ઈન્સ્ટાગ્રામ પર 'ફુકરે 3' ફ્લોર પર જવાના સમાચાર શેર કર્યા હતાં. તેને ફિલ્મના ક્લેપરબોર્ડની એક તસવીર શેર કરી, તેને કેપ્શનમાં કહ્યું હતું કે, "શરૂ થઇ ગઇ છે!!!"

ફિલ્મ ફ્રેન્ચાઇઝીને એક ખાસ ઓળખ

લોકપ્રિય ફિલ્મ ફ્રેન્ચાઇઝીને ભારતીય સિનેમાના કલ્ટ ક્લાસિક તરીકે ગણવામાં આવે છે અને પ્રેક્ષકોને એક મહાન અનુભવ આપવા માટે ખુબ મોટી હિટ બની ગઇ છે. સાથે જ તેને એ ખાતરી આપી છે કે, તે હંસીનુ પાત્ર બનશે.

આ પણ વાંચો: Film Vikram Release Date: કમલ હાસનની ફિલ્મ 'વિક્રમ'ની રિલીઝ ડેટ આ દિવસે થશે જાહેર

જાણો ફિલ્મના એક્ટરો વિશે

'ફુકરે 3'માં સ્ટાર્સ પુલકિત સમ્રાટ, અલી ફઝલ, વરુણ શર્મા, ઋચા ચઢ્ઢા, મનજોત સિંહ સહિત પંકજ ત્રિપાઠી જેવા કલાકારોનો સમાવેશ છે. મૃગદીપ સિંહ લાંબા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર દ્વારા બનાવવામાં આવી રહી છે.

અભિનેતા અલી ફઝલે આ ફિલ્મ કરવાની ના પાડી જાણો કારણ

મીડિયા અનુસાર, ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવનાર અભિનેતા અલી ફઝલે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી છે. એવી બાતમી છે કે, અલીએ વિશાલ ભારદ્વાજની ફિલ્મ ખુફિયા (Film Khufiya) માટે સમય આપ્યો છે. આથી વ્યસ્ત શિડ્યુલને કારણે તે ફિલ્મમાં નહીં આવે તેવી અટકળો ચાલી રહી છે. ફુકરે ફિલ્મના પ્રથમ બે હપ્તાઓએ દર્શકોનું ખુબ જ મંનોરંજન કર્યુ હતુ, ત્યારે હવે દર્શકો ફિલ્મના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: Jayeshbhai Jordar Release Date: રણવીર સિંહની 'જયેશભાઈ જોરદાર'ની રિલીઝ ડેટ જાહેર, અભિનેતાએ કહ્યું...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.