ETV Bharat / sitara

Film 'Drishyam 2: 'દ્રશ્યમ 2'માં આ હેન્ડસમ એક્ટરની એન્ટ્રી, 12 વર્ષ બાદ આ જોડી મચાવશે ધમાલ - અક્ષય અને અજયનું કોમ્બિનેશન

ફિલ્મ 'દ્રશ્યમ 2'માં (Film 'Drishyam 2) અજય દેવગણ 12 વર્ષ પછી આ અભિનેતા સાથે કામ કરવા જઈ રહ્યો છે. જાણો તેનું નામ...

Film 'Drishyam 2: 'દ્રશ્યમ 2'માં આ હેન્ડસમ એક્ટરની એન્ટ્રી, 12 વર્ષ બાદ આ જોડી મચાવશે ધમાલ

author img

By

Published : Feb 20, 2022, 1:29 PM IST

Updated : Feb 20, 2022, 5:32 PM IST

ન્યૂઝ ડેસ્ક: અજય દેવગણ અને શ્રિયા સરન સ્ટારર મોસ્ટ થ્રિલર ફિલ્મ 'દ્રશ્યમ'ના (Film 'Drishyam 2) બીજા ભાગનું શૂંટિંગ ( (Film 'Drishyam 2 Shooting) ચાલુ છે. હાલમાં જ અજયે શૂટિંગ સેટ પરથી એક તસવીર શેર કરીને ચાહકોને આ ખુશખબરી આપી હતી. ખાસ વાત જણાવીએ કે આ ફિલ્મમાં અભિનેતા અક્ષય ખન્નાએ એન્ટ્રી કરી છે. આ સાથે દર્શકોને અંત સુધી ખુરશી પર બેસવા માટે મજબૂર કરી દીધા છે.

ફિલ્મમાં અક્ષય ખન્નાની ભૂમિકા નક્કી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મમાં અક્ષય ખન્નાની ભૂમિકા નક્કી થઈ ગઈ છે અને તે ફિલ્મમાં એક મોટો ટ્વિસ્ટ લાવતો જોવા મળશે. તમને જણાવી દઈએ કે, 12 વર્ષ બાદ અજય અને અક્ષયની જોડી સ્ક્રીન પર ધમાલ મચાવાશે. અક્ષય અને અજયનું કોમ્બિનેશન 'દિવાંગી', 'LOC-કારગિલ' અને 'આક્રોશ'ફિલ્મોમાં જોવા મળ્યું છે.

https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14517524_1.JPg

આ પણ વાંચો: Kangna Ranuat On Gangubai Kathiyavdi: કંગના રનૌતે 'ગહરાઇયાં' બાદ હવે 'ગંગૂબાઈ કાઠિયાવાડી'નો વારો લીધો

આ ફિલ્મમાં અક્ષય ખન્ના એક ડિટેક્ટીવ ટાઈપ કોપની ભૂમિકામાં

આ ફિલ્મમાં અક્ષય ખન્ના એક ડિટેક્ટીવ ટાઈપ કોપની ભૂમિકામાં હશે. અગાઉ, અક્ષય ખન્ના શાહિદ કપૂર અને કરીના કપૂર સ્ટારર '36 ચાઇના ટાઉન' અને સિદ્ધાર્થ મલ્હોત્રા-જેકલીન ફર્નાન્ડીઝ સ્ટારર 'ઇત્તેફાક'માં આવી ભૂમિકા કરી ચૂક્યો છે. અક્ષય ખન્ના આવા રોલ કરવામાં એક્સપર્ટ છે. તમને જણાવી દઈએ કે, જ્યારે ફિલ્મના ડાયરેક્ટર અભિષેક પાઠકે અક્ષયને આ રોલ વિશે કહ્યું તો તેને મજા ન આવી. વેલ તે આ રોલ કોઈ કારણસર કરી રહ્યો છે.

દર્શકો આજે પણ 'દ્રશ્યમ' ફિલ્મને ભૂલયા નથી

ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2015માં રિલીઝ થયો હતો. આ ફિલ્મનું નિર્માણ નિશિકાંત કામતે કર્યું હતું. દર્શકો આજે પણ 'દ્રશ્યમ' ફિલ્મને ભૂલી શક્યા નથી. આ ફિલ્મ એટલી સસ્પેન્સ અને થ્રિલર હતી કે દર્શકોને અંત સુધી પરસેવો છૂટી ગયો હતો.

આ પણ વાંચો: ફિલ્મ પુષ્પાનો જાદુ યથાવત, ફિલ્મે કરી આટલી કમાણી..

Last Updated : Feb 20, 2022, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.