ETV Bharat / sitara

Film 83: ફિલ્મ '83'ના સંદર્ભે બોલી વામિકા ગબ્બી, આ એક વિશેષઅધિકારી અને મોટી જવાબદારી છે

અભિનેત્રી વામિકા ગબ્બી (Actress Wamika Gabby) ફિલ્મ '83'માં (Film '83) ક્રિકેટર મદન લાલની (Cricketer Madan Lal) પત્નીનું પાત્ર નિભાવતી નજર આવશે., ત્યારે આ ફિલ્મ વિશે તેણે કહ્યું કે '83' ફિલ્મમાં કામ કરવું અને ઐતિહાસિક ક્ષણને (Historical moment) ફરીથી ભારતીય દર્શકો સમક્ષ રજૂ કરવા સક્ષમ બનવું એ મારા માટે સૌભાગ્યની વાત છે.

Film 83: ફિલ્મ '83'ના સંદર્ભે બોલી વામિકા ગબ્બી, આ એક વિશેષઅધિકારી અને મોટી જવાબદારી છે
Film 83: ફિલ્મ '83'ના સંદર્ભે બોલી વામિકા ગબ્બી, આ એક વિશેષઅધિકારી અને મોટી જવાબદારી છે
author img

By

Published : Dec 21, 2021, 7:28 PM IST

મુંબઈ: અભિનેત્રી વામિકા ગબ્બી (Actress Wamika Gabby) આગામી ફિલ્મ "83"માં ક્રિકેટર મદન લાલની (Cricketer Madan Lal) પત્નીની ભૂમિકા ભજવતી જોવા મળશે. તે કહે છે કે, આ ફિલ્મમાં કામ કરવા અને ભારતીય દર્શકો સામે આ ઐતિહાસિક ક્ષણને ફરીથી રજૂ કરવા માટે સક્ષમ થવું એ એક જવાબદારીનું કામ છે.

વામિકાએ કહ્યું ફિલ્મ '83' માં કામ કર્યુ એ મારા માટે ગૈરવસમાન

વામિકાએ કહ્યું કે ક્રિકેટ અને ફિલ્મો દેશને એક કરતી વસ્તુઓ (Cricket and movies unite the country) છે. આ ઐતિહાસિક ક્ષણને ફિલ્મ '83'માં ભારતીય દર્શકો સામે પ્રામાણિકપણે રજૂ કરવી એ એક ખાસ તક છે. ફિલ્મ 83 વિશ્વ (World Cup) જીત અને સામાન્ય રીતે રમત સાથે જોડાયેલી ભાવનાને ધ્યાનમાં રાખવી એ નિર્માતાઓ માટે મોટી જવાબદારી હતી. આ ફિલ્મને ક્રિકેટ સાથે જોડાયેલી બારીકાઈઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જે રીતે કપિલ દેવે બેટ વડે બોલને સ્ટેડિયમની બહાર મોકલ્યો હતો, તેવી જ રીતે અમે એટલે કે ટીમ 83એ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

વામિકા ગબ્બી ચંદીગઢની

તમને જણાવી દઈએ કે વામિકા ગબ્બી એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે. તેણે અત્યાર સુધી હિન્દી, પંજાબી, મલયાલમ, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. વામિકાએ પોતાના કરિયરની શરૂઆત 2012માં ફિલ્મ બિટ્ટુ બોસથી કરી હતી. વામિકાનો જન્મ ચંદીગઢમાં થયો હતો. તેના પિતા ગોવર્ધન ગબ્બી પંજાબી લેખક છે અને માતા રાજકુમારી એક શિક્ષક છે, તેનો નાનો ભાઈ હાર્દિક ગબ્બી પણ ઉભરતો અભિનેતા અને સંગીતકાર છે, તે હંમેશા અભિનેત્રી બનવા માંગતો હતો. વામિકા પંજાબી, હિન્દી અને અંગ્રેજી લખી, વાંચી અને બોલી શકે છે.

આ પણ વાંચો:

ગુજરાતી ફિલ્મ '21મું ટિફિન' ઇન્ડિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થઈ સિલેક્ટ

2018 બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય નવસારીમાં મજૂરી કરવા થયો મજબૂર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.