ETV Bharat / sitara

ફરાહ ખાને માસ્ક બનાવ્યું કે હેરબેન્ડ? - Farah tries knitting a hairband

લોકડાઉનમાં, ફિલ્મ નિર્માતા ફરાહ ખાને ઉનમાંથી હેરબેન્ડ બનાવી હતી. પરંતુ તે યોગ્ય રીતે બનાવવામાં આવી નહોતી. જેથી તેના પુત્રએ માસ્ક તરીકે વાપરવાનું શરૂ કર્યું. ફરાહે સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી આપી હતી.

farah-tries-knitting-a-hairband-son-uses-it-as-mask
ફરાહ ખાને માસ્ક બનાવ્યું કે હેરબેન્ડ ?
author img

By

Published : May 22, 2020, 7:25 PM IST

મુંબઈઃ લોકડાઉનમાં, ફિલ્મ નિર્માતા ફરાહ ખાને ઉનમાંથી હેરબેન્ડ બનાવી હતી. પરંતુ તે યોગ્ય રીતે બનાવવામાં આવી નહોતી. જેથી તેના પુત્રએ માસ્ક તરીકે વાપરવાનું શરૂ કર્યું. ફરાહે સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી આપી હતી.

ફોટો કેપ્શનમાં ફરાહે લખ્યું કે, "શું આ માસ્ક છે ? કે હેરબેન્ડ ? છેવટે આ વસ્તુ ઘણી રીતે ઉપયોગમાં લેવામાં આવી અને માના પ્રેમથી બનાવવામાં આવી છે! જુઓ મારો દીકરો તે પહેરીને કેટલો ખુશ છે."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.