મુંબઈ : ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફરાહ ખાનના પુત્રએ 'નીડ ટુ સર્વાઈવ' રેપ સોન્ગ લખ્યું છે, જે લોકોનું મનોબળ વધારવાનું કામ કરે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ફરાહ ખાને 12 વર્ષ જૂનો ફોટો શેર કરીને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, 'શહેરમાં એક નવો રેપર આવ્યો છે, જે 12 વર્ષનો છે અને તેણે ગીત લખ્યું પણ છે અને ગાયું પણ છે. તે આ કોવિડ-19 મહામારીને લઈને ચિંતિત છે. કૃપા કરીને મારી ઈન્સ્ટા સ્ટોરી જુઓ.'
- " class="align-text-top noRightClick twitterSection" data="">