ETV Bharat / sitara

સમન્થા અક્કિનીએ આપ્યો મીડિયાને તીખો જવાબ, જુઓ વીડિયો - દક્ષિણ ફિલ્મ જગત

તાજેતરમાં સમન્થા અક્કીનેની આશીર્વાદ લેવા તિરુમાલા મંદિરે પહોંચી હતી. આ દરમિયાન ત્યાંના એક પત્રકારે અભિનેત્રી સામંથાને નાગા ચૈતન્યથી અલગ થવાના સમાચાર વિશે પૂછ્યું, ત્યારે અભિનેત્રીએ ટોણો માર્યો અને કહ્યું કે હું એક મંદિરમાં આવી છું, તમને તે ખબર નથી પડી રહી ?

સમન્થા અક્કિનીએ આપ્યો મીડિયાને તીખો જવાબ, જુઓ વીડિયો

author img

By

Published : Sep 20, 2021, 1:15 PM IST

  • સમન્થા આપ્યો મીડિયાને તીખો જવાબ
  • અંગત જીવન પર પ્રશ્ન પૂછતા સમન્થા ભડકી
  • સમન્થાએ અક્કીની અટક નીકાળી

હૈદરાબાદ: સામન્થા અક્કીનેનીએ તાજેતરમાં તિરુમાલા મંદિરમાં ભગવાનના દર્શન કર્યા હતા. દર્શન કર્યા બાદ અભિનેત્રી તિરુમાલા મંદિરના આંગણામાંથી બહાર આવી રહી હતી. આ દરમિયાન, એક પત્રકારે નાગા ચૈતન્યથી તેના અલગ થવાની અફવાઓ પર પ્રતિક્રિયા આપી. આ દરમિયાન, અભિનેત્રીએ તેલુગુમાં કહ્યું, 'ગુડિકી વચનુ, બુધ્ધી ઉંડ (હું એક મંદિરમાં આવી છું, તમે નથી સમજતા?)'. આમ કહીને અભિનેત્રીએ માથા તરફ ઇશારો કર્યો, જ્યાં તેણે તેના કપાળ પર તિલક લગાવ્યું હતું.

આ પણ વાંચો : આજે 19 વિપક્ષી પાર્ટી મોદી સરકાર વિરૂદ્ધ પ્રદર્ષશ કરશે

સમન્થાએ અક્કીની અટક દુર કરી

સામન્થાના નાગા ચૈતન્ય સાથે અલગ થવાની અફવાઓએ ત્યારે વેગ પકડ્યો જ્યારે સામન્થાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી અક્કીનેની અટક દૂર કરી અને તેનું નામ બદલીને 'એસ' કર્યું. ફિલ્મ કમ્પેનિયનને આપેલા ઈન્ટરવ્યૂમાં જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે આ વિશે કંઈપણ કહેવાનો ઈન્કાર કરી દીધો.

આ પણ વાંચો : કંગના રાણાવત, જાવેદ અખ્તર બદનક્ષી કેસમાં સુનાવણી માટે હાજર થાય તેવી શક્યતા

અફવાઓને આપ્યો વિરામ

તાજેતરમાં જ નાગા ચૈતન્યની આગામી ફિલ્મ 'લવ સ્ટોરી'નું ટ્રેલર તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર શેર કરીને સામન્થાએ અભિનેત્રી અને નાગાના સંબંધો તૂટવાની તમામ અટકળોનો અંત લાવ્યો. લવ સ્ટોરીનું ટ્રેલર શેર કરતા અભિનેત્રીએ લખ્યું, "વિજેતા, લવ સ્ટોરીની આખી ટીમને શુભેચ્છાઓ".

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.