ETV Bharat / sitara

દિલીપ કુમારને વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડથી કરાયા સન્માનિત - દિલીપ કુમારને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ મળ્યો

મુંબઈ: દિગ્ગજ અભિનેતા દિલિપ કુમારને આ અઠવાડિયાની શરૂઆતમાં તેમના 97માં જન્મદિવસ પર વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડ, લંડન દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા છે.

Dilip Kumar was awarded the World Book of Records
દિલીપ કુમારને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા
author img

By

Published : Dec 14, 2019, 10:39 AM IST

દિગ્ગજ અભિનેતા દિલિપ કુમારને આ અઠવાડિયાની શરૂઆતમાં તેમના 97માં જન્મદિવસ પર વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ, લંડન દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા છે. જો કે બોલીવુડ આઈકોન આ પુરસ્કારનો સ્વિકાર કરી શક્યા નથી, પરંતુ તેમના ભાઈ અસલમ ખાન, પત્ની સાયરા બાનો, તેમની બહેનો સઈદા ખાન અને ફરીદા ખાન સહિત તેમના પરિવારના સભ્યોને પ્રમાણ પત્ર આપવામાં આવ્યું છે.

દિલીપ કુમારને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા
દિલીપ કુમારને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા
દિલીપ કુમારને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા
દિલીપ કુમારને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા

એક્સક્લૂસિવ તસ્વીરોમાં, દિલીપના ભાઈ અસલમ એક સોફામાં બેઠેલા જોવા મળ્યા છે, જેમણે પ્રમાણ પત્ર પકડ્યું છે.

દિલિપ કુમારને 1983માં ફિલ્મ 'શક્તિ', 1968માં 'રામ ઓર શ્યામ', 1965માં, 'લીડર', 1961માં 'કોહિનૂર', 1958ની 'નયા દોર', 1957ની 'દેવદાસ', 1956ની 'આઝાદ', 1954ની 'દાગ' માટે ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ અભિનેતા પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે. દિલિપ કુમારા પરનું ગીત 'નૈના જબ લડિહે તો ભૈયા મન મા કસક હોયબે કરી'ને લોકો આજે પણ ખૂબ પસંદ કરે છે.

ફિલ્મ 'દિદાર' અને 'દેવદાસ' જેવી ફિલ્મોમાં તેમની ભૂનિકાના કારણે તે ટ્રેજિડી કિંગ તરીકે ઓળખાવા લાગ્યા હતા. 2015માં તેમનું સમ્માન પદ્મ વિભૂષણથી કરવામાં આવ્યું હતું. તેમને 1994માં દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ મળી ચૂક્યો છે. આ ઉપરાંત દિલીપ કુમારને પાકિસ્તાનના સર્વોચ્ય નાગરિક સમ્માન નિશાન-એ-ઈમ્તિયાઝથી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે.

દિલીપ કુમારે પોતાનાથી 22 વર્ષ નાની અભિનેત્રી સાયરા બાનો સાથે 11 ઓક્ટોમ્બર 1996ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન સમયે દિલીપની ઉંમર 44 વર્ષ હતી. બોલીવુડમાં જ્યારે પણ પ્રેમી જોડીની વાત આવે છે, ત્યારે સાયરા બાનો અને દિલીપ કુમારનું નામ આવ્યા વિના રહેતું નથી. ઉંમરમાં મોટું અંતર હોવા છતાં અભિનેત્રી સાયરા બાનોએ દિલીપ સાહેબ સાથે લગ્ન કર્યા હતા.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/jharkhand/sitara/cinema/dilip-kumar-honoured/na20191214095237156

दिलीप कुमार को वर्ल्ड बुक ऑफ रिकॉर्ड्स से किया गया सम्मानित

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.