ETV Bharat / sitara

અભિનેતા દિલીપકુમાર(Dilip Kumar)નેે હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા - અભિનેતા દિલીપ કુમાર લેટેસ્ટ ન્યૂઝ

દિગ્ગજ અભિનેતા દિલીપકુમાર(Dilip Kumar)ને શુક્રવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમની તબીયતમાં હાલ સુધારો આવતા તેમને discharged કરવામાં આવ્યા હતા. દિલીપકુમારની પત્ની અને અભિનેત્રી સાયરા બાનુએ આ માહિતી આપી હતી.

અભિનેતા દિલીપકુમારનેે હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા

author img

By

Published : Jun 11, 2021, 1:48 PM IST

  • અભિનેતા દિલીપકુમારને કરાયા ડિસ્ચાર્જ
  • બે દિવસ પહેલા હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા દાખલ
  • દિલીપકુમારની પત્નીએ આપી હતી માહિતી

હૈદરાબાદઃ દિગ્ગજ અભિનેતા દિલીપકુમાર (Dilip Kumar)ને આરોગ્યની સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવી રહી હતી. જોકે, હાલ તેમની તબીયતમાં સુધારો થયો છે જેથી તેમને હોસ્પિટલમાંથી discharged કરવામાં આવ્યાં છે. દિલીપકુમારની પત્ની અને Actress Saira Banuએ જણાવ્યું હતું કે, દરેકની પ્રાર્થના અને ડોકટરોને કારણે હવે દિલીપકુમારની તબિયત સારી છે.

  • With your love and affection, and your prayers, Dilip Saab is going home from the hospital. God's infinite mercy and kindness through Drs. Gokhale, Parkar, Dr. Arun Shah and the entire team at Hinduja Khar.
    --Faisal Farooqui#DilipKumar #healthupdate

    — Dilip Kumar (@TheDilipKumar) June 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ડોકટરો કરી રહ્યા છે નિયમિત તપાસ

98 વર્ષીય અભિનેતા દિલીપકુમારને બે દિવસ પહેલા hospitalમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલીપકુમારની તબિયતને લગતી માહિતી આપતાં સાયરા બાનુએ કહ્યું હતું કે, તેમની તબિયતને લઈને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત અનુભવાઈ હતી. જોકે, હાલ તેમની તબિયત સારી છે. ડોકટરો તેમની નિયમિત તપાસ કરી રહ્યા છે. દિલીપકુમાર સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. ત્યારે દિલીપ કુમારે તાજેતરમાં તેના સત્તાવાર Twitter હેન્ડલથી કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને દરેકને પોતાની સંભાળ રાખવા કહ્યું હતું. તેમણે લખ્યું હતું કે 'દરેક સુરક્ષિત રહો.'

આ પણ વાંચોઃ અભિનેતા દિલીપકુમાર (Dilip Kumar ) ની તબીયત લથડતા હોસ્પિટલમાં દાખલ, શ્વાસ લેવામાં થઇ રહી છે તકલીફ

પાકિસ્તાનમાં થયો હતો દિલીપકુમારનો જન્મ

દિલીપકુમારનો જન્મ 11 ડિસેમ્બર 1922 માં પાકિસ્તાનમાં થયો હતો અને તેનું પહેલું નામ Yusuf Khan હતું. બાદમાં તેને દિલીપકુમાર તરીકે પડદા પર ખ્યાતિ મળી. અભિનેતાએ નિર્માતાના કહેવા પર તેનું નામ બદલ્યું હતું. ત્યારબાદ લોકો તેને દિલીપકુમાર તરીકે પડદા પર ઓળખતા થયા. દિલીપ કુમારે પોતાની કારકિર્દીમાં અનેક હિટ ફિલ્મો આપી છે અને દર્શકોનું મનોરંજન કર્યું છે.

આ પણ વાંચો- કોરોના વાયરસનો કહેર : દિલીપ કુમાર એકલાતામાં ગયા, કહ્યું સાયરા ધ્યાન રાખી રહી છેે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.