ETV Bharat / sitara

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચરા'નું ટ્રેલર 6 જુલાઈના રોજ થશે રીલિઝ - સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચરા'નું પોસ્ટર 6 જુલાઈના રોજ રીલિઝ થશે.

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચરા'નું  ટ્રેલર 6 જુલાઈના રોજ  થશે રીલિઝ

author img

By

Published : Jul 5, 2020, 10:46 PM IST

મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપુતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા રિલીઝ થવાની તેમના ફૈંસ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. હાલમાં ફિલ્મ “દિલ બેચારા”નું એક પોટસ્ટર રિલીઝ કરવામાં આવ્યુ છે. જેની સાથે કહેવામાં આવ્યુ છે કે, ફિલ્મ 6 જુલાઇના રોજ રિલીજ થશે. ફિલ્મના ડિરેક્ટર મુકેશ છાબરા અને અભિનેત્રી સંજના સાંઘીએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મ “દિલ બેચારા” નવા પોસ્ટરને શેર કરતી ઇમોશનલ પોસ્ટ લખી હતી.

સુશાંતની છેલ્લી ફિલ્મ 24 જુલાઇએ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની તૈયારીમાં છે. ત્યારે ડિરેક્ટર મુકેશ છાબરાએ ફિલ્મનું નવું પોસ્ટર શેર કરતાં લખ્યું હતું કે, "ફક્ત તમારા માટે પ્રેમ." સંજનાએ લખ્યું હતું કે, “મૈની કે બીના કીજિ અધુરી છે. આ મારે ફેવરીટ શોટ છે ”

“દિલ બેચારા ફિલ્મમાં સૈફ અલી ખાન કેમિયોની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું સંગીત એ.આર. રહેમાને આપ્યું છે અને ગીત અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.