ETV Bharat / sitara

'થપ્પડ'ની રિલીઝ પર દિયા મિર્ઝાએ તાપસીની સાથે તસવીર શેર કરી... - અનુભવ સિંહા

દિયા મિર્ઝાએ હાલમાં જ રિલીઝ થયેલી 'થપ્પડ'ની અભિનેત્રી તાપસી પન્નુ અને પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરની સાથે અભિનેત્રીએ થપ્પડની આખી ટીમને અને તાપસી માટે એક પોસ્ટ પણ લખી છે.

thappad
દિયા મિર્ઝા
author img

By

Published : Feb 29, 2020, 11:14 AM IST

મુંબઇ: બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુની રોમેન્ટિક-ડ્રામા 'થપ્પડ' સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે, ત્યારે ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મની રિલીઝ પર દિર્યા મિર્ઝાએ શુક્રવારે અભિનેત્રી તાપસી પન્નુ અને તેની ટીમ માટે એક પોસ્ટ શેર કરી છે. તેમજ તાપસીની સાથે પોતાની તસવીર પણ શેર કરી છે.

દિર્યાએ ત્રણ વખત અનુભવ સિંહા સાથે કામ કર્યું છે. આ પહેલાં અભિનેત્રી 'દસ' અને 'કેશ'માં તેની સાથે કામ કરી ચૂકી છે. અનુભવ સિંહા દ્વારા નિર્દશિત ફિલ્મમાં અભિનેત્રી તાપસી જે પ્રેમ અને સંબધોના નામ પર થનારી ઘરેલુ હિંસા સહન કરવાનો ઇન્કાર કરે છે. તે આ ફિલ્મમાં મધ્યમ વર્ગ શિક્ષિત સ્ત્રીની ભૂમિકામાં જોવા મળે છે. જેના પતિએ પાર્ટીમાં થપ્પડ માર્યા બાદ પણ તેને વિવાહિક સંબંધમાં રહેવાની ફરજ પાડવામાં આવે છે.

આ ઉપરાંત ફિલ્મમાં પવૈલ ગુલાટી, દિર્યા મિર્ઝા, રત્ના પાઠક, તન્વી આજમી, કુમુદ મિશ્રા અને માનવ કૌલ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યાં છે. આ ફિલ્મ 28 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.