ETV Bharat / sitara

Dhakad New Release date: કંગના રનૌતે ધાકડની રિલીઝ ડેટ કરી જાહેર કહ્યુ... - Kangna Ranuat Instagram Account

કંગના રનૌત સ્ટારર 'ધાકડ'ની નવી રિલીઝ ડેટનું (Dhakad New Release date) એલાન થઇ ગયું છે. આ માહિતી કંગના રનૌતે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ (Kangna Ranuat Instagram Account) પર શેર કરી છે. રઝનીશ ઘાઈ દ્વારા નિર્દેશિત, ધાકડ અગાઉ ઑક્ટોબર 2021માં થિયેટરોમાં રિલીઝ થવાની હતી. જો કે, ફિલ્મ COVID-19 (Covid 19 In india) કારણે રિલીઝ થતા અટકાવામાં આવી હતી.

Dhakad New Release date: કંગના રનૌતે ધાકડની રિલીઝ ડેટ કરી જાહેર કહ્યુ...

author img

By

Published : Feb 28, 2022, 1:06 PM IST

મુંબઈ: કંગના રનૌત અભિનીત એક્શન સ્પાય થ્રિલર ધાક્ડ, 27 મેના રોજ થિયેટરમાં રિલીઝ (Dhakad New Release date) થવાની છે. આ ફિલ્મમાં અર્જુન રામપાલ, દિવ્યા દત્ત અને સસ્વતા ચેટર્જી પણ મુખ્ય ભૂમિકામાં (Dhakad Actors) છે. કંગના રનૌતે કહ્યું કે, આ ફિલ્મ દેશની સૌથી મોટી "મહિલા એક્શન એન્ટરટેઈનર" હશે.

આ પણ વાંચો: Deepika padukone Brest Implant: દીપિકા પાદુકોણે તેના શરીરના આ પાર્ટ વિશે કર્યો ખુલાસો

ફિલ્મમાં કંગનાનો રોલ શું?

જણાવીએ કે, કંગના આ ફિલ્મમાં લીડ રોલમાં નજર આવશે. રઝનીશ ઘાઈ દ્વારા નિર્દેશિત, ધાકડ અગાઉ ઑક્ટોબર 2021માં થિયેટરોમાં શરૂ થવાની હતી. ધાકડને સોહમ રોકસ્ટાર એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કમલ મુકુટ, સોહેલ મકલાઈ પ્રોડક્શન્સ અને એસાઈલમ ફિલ્મો સાથે મળીને પ્રસ્તુત કરવામાં આવશે. આ ફિલ્મ ચાર ભાષામાં રિલીઝ થશે.

આ પણ વાંચો: સલમાન ખાને પૂજા હેગડે સાથે કરી આ હરકત, લોકોએ કર્યો ટ્રોલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.