ETV Bharat / sitara

ધક ધક ગર્લ માધુરીએ જેકલીન અને યામી ગૌતમ સાથે મરાઠી ગીત પર લગાવ્યા ઠુમકા, ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો - જેક્લીન ફર્નાન્ડિઝ

બોલીવૂડની ધક ધક ગર્લ અભિનેત્રી માધુરી દીક્ષિત હંમેશા પોતાના ડાન્સના વીડિયોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી હોય છે. ત્યારે ફરી એક ૉવાર માધુરીએ ઈન્સ્ટાગ્રામ પર એક ડાન્સનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે અભિનેત્રી જેકલિન ફર્નાન્ડીઝ અને યામી ગૌતમ સાથે ઠુમકા લગાવતી જોવા મળી છે. ત્યારે ત્રણેયના ફેન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

ધક ધક ગર્લ માધુરીએ જેકલીન અને યામી ગૌતમ સાથે મરાઠી ગીત પર લગાવ્યા ઠુમકા, ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો

author img

By

Published : Sep 11, 2021, 10:06 PM IST

બોલીવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિતે ડાન્સ દિવાને શો પરથી શેર કર્યો વીડિયો
વીડિયોમાં માધુરી દીક્ષિત મરાઠી ગીત પર ઠુમકા લગાવતા જોવા મળી
ફિલ્મ 'ભૂત પોલીસ'નું પ્રમોશન કરવા ગયેલી જેકલીન અને યામીએ પણ કર્યો ડાન્સ

અમદાવાદઃ બોલીવૂડની ધક ધક ગર્લ અભિનેત્રી માધુરી દીક્ષિત ફરી એક વાર ડાન્સના વીડિયોથી ચર્ચામાં આવી છે. આ વખતે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ અને યામી ગૌતમ પણ માધુરીનો સાથ આપતી જોવા મળી છે. હાલમાં જ માધુરીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં ત્રણેય અભિનેત્રી જૂના ગીત પર ડાન્સ કરી રહી છે. જોકે, અભિનેત્રી જેકલીન અને યામી ગૌતમ બંને પોતાની ફિલ્મ 'ભૂત પોલીસ' ના પ્રમોશન માટે ડાન્સ દિવાને રિયાલિટી શો પર પહોંચી હતી. તે દરમિયાન માધુરીએ દર વખતની જેમ આ વખતે પણ ડાન્સનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

ત્રણેય અભિનેત્રી સુંદર સાડીમાં જોવા મળી
માધુરી દિક્ષિતે શેર કરેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, માધુરી દીક્ષિત જેકલીન ફર્નાન્ડીઝ અને યામી ગૌતમ સાથે મરાઠી ગીત પર ડાન્સ કરી રહી છે. તે દરમિયાન ત્રણેય અભિનેત્રી સાડીના લૂકમાં જોવા મળી છે અને ખૂબ જ સુંદર લાગી રહી છે. માધુરીએ આ વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, રેશ્માચ્યા રેઘાંની, લાલકાવ્યા ધાગ્યાંની કર્ણાટકી કશિદા મી કાઢિલા હાત નગા લાવુ માઝ્યા સાડીલા. જોકે, માધુરીના આ વીડિયોને અત્યાર સુધી 6.46 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ અભિનેત્રી સારા અલી ખાને દરિયામાં માણી જેટ સ્કીની મજા, ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો

આ પણ વાંચોઃ ફિલ્મ સ્ટાર થલાઈવા રજનીકાન્ત ફરી એક વાર ધૂમ મચાવવા આવી રહ્યા છે, નવી ફિલ્મનું બીજું પોસ્ટર થયું રિલીઝ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.