ETV Bharat / sitara

દીપિકા પાદુકોણ પીવી સિંધુ સાથે બેડમિન્ટન રમી, ફેન્સ બોલ્યાં બાયોપિક આવી રહી છે કે શું? - badminton

બોલીવૂડની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટા અને વીડિયો શેર કર્યા છે. તેમાં દીપિકા પાદુકોણને ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુની સાથે બેડમિન્ટન રમતી જોવા મળી રહી છે. જે જોઇને ફેન્સ બોલ્યાં કે બાયોપિક આવશે કે શું?

દીપિકા પાદુકોણ પીવી સિંધુ સાથે બેડમિન્ટન રમી, ફેન્સ બોલ્યાં બાયોપિક આવી રહી છે કે શું?

author img

By

Published : Sep 21, 2021, 9:50 PM IST

  • અભિનેત્રી દીપિકા પાદુકોણેે ફોટા અને વીડિયો શેર કર્યા
  • પીવી સિંધુના પાત્ર અભિનય વિશે અટકળો શરુ થઈ
  • દીપિકાએ આ વાતનો અસ્વીકાર કર્યો

    ન્યૂઝ ડેસ્ક- બોલીવૂડની મશહૂર અભિનેત્રી દીપિકા પાદુકોણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટા અને વીડિયો શેર કર્યો છે. તેમાં દીપિકા પાદુકોણ ઓલિમ્પિક મેડલવિજેતા પીવી સિંધુુની સાથે બેડમિન્ટન રમતી જોવા મળી રહી છે. દીપિકા પાદુકોણના ફોટા અને વીડિયો ચાહકો પસંદ કરી રહ્યાં છે, અને દીપિકા પાદુકોણને બેડમિન્ટન રમવાનો અંદાજ પણ પસંદ કરી રહ્યાં છે. એક ફોટામાં દીપિકા પાદુકોણ અને પીવી સિંધુ હસતી જોવા મળે છે. પરંતુ ચાહકોએ અટકળો લગાવવાની શરુ કરી દીધી છે. ચાહકોએ અટકળો લગાવી રહ્યાં છે કે, દીપિકા પાદુકોણ પીવી સિંધુની બાયોપિકમાં કામ કરી રહી છે.

    બાયોપિક આવી રહી છે પાક્કું..!

    દીપિકા પાદુકોણે ફોટા સાથે લખ્યું છે કે, મારી જિંદગીનો એક નિયમિત દિવસ. પીવી સિંધુની સાથ કેલરી બર્ન કરી રહી છું. તો બીજી બાજુથી ચાહકોએ અટકળો લગાવવાની શરુ કરી દીધી કે, પીવી સિંધુની બાયોપિક બની રહી છે. એક ચાહકે તો એવું લખ્યું છે કે, બાયોપિક આવી રહી છે પાક્કું..! તો બીજી તરફ દીપિકા પાદુકોણને પીવી સિંધુની ભૂમિકા ભજવવાની અટકળો શરુ થઈ ગઈ છે.
    ફેન્સ બોલ્યાં કે બાયોપિક આવશે કે શું?
    ફેન્સ બોલ્યાં કે બાયોપિક આવશે કે શું?

રણવીરસિંહ પણ ત્યાં જ જોવા મળ્યો હતો

જોકે કેટલાક દિવસ પહેલા દીપિકા પાદુકોણ પીવી સિંધુ સાથે જોવા મળી હતી અને બંનેનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. દીપિકા અને પીવી સિંધુને મુંબઈની એક લોકપ્રિય રેસ્ટોરન્ટની બહાર કેચ કર્યાં હતાં. કેમેરામેને દીપિકાને પોઝ માટે અનુરોધ કર્યો, પરંતુ દીપિકોએ અસ્વીકાર કર્યો હતો. દીપિકાએ માત્ર સિંધુનો ફોટો લેવાનું કહ્યું. દીપિકા બોલી, મારો એકલાંનો નહી, આનો પણ લો. બાદમાં રણવીરસિંહ પણ ત્યાં જ જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ દીપિકા ફરી હેડલાઈન્સમાં ચમકી, ઇન્ટરનેશનલ રોમ-કોમમાં ચમકશે

આ પણ વાંચોઃ ડ્રગ્સ કેસ અપડેટ : FSLએ બોલીવૂડ સિતારાઓનો ડેટા રિકવર કર્યો, 2 હાર્ડ ડિસ્ક NCBને સોંપી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.