અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર એક સરસ વીડિયો પોસ્ટ કરી ફેન્સનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ 40 કરોડ લોકો જોડાયા તેની ખુશી વ્યક્ત કરી હતી.
આ વીડિયોમાં દીપિકાએ પોતાના 40 કરોડ ફેન્સ માટે ટેબલ પર બેસીને 40 વ્યક્તિગત નોંધ લખી રહી છે. ટેબલ પર પહેલાથી જ કેટલીક વ્યક્તિગત નોંધોના કવર પડેલા છે, જે કદાચ અભિનેત્રીએ પહેલાથી જ લખી રાખ્યા છે.
![deepika padukone](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4896219_deepika.jpg)
જણાવી દઈએ કે, અભિનેત્રી હાલમાં તેના પતિ રણવીર સિંહ સાથે આગામી ફિલ્મ '83' માં જોવા મળશે.