સમિતિએ ફૈંટમ ફિલ્મના એક પૂર્વ કર્મચારી દ્વારા તેમના પર લગાવેલા આરોપની તપાસ કરી હતી. રિલાયન્સ એન્ટરટેનમેન્ટ ગ્રુપ CEO શિવાશીષ સરકારે કહ્યું કે, “આ સત્ય છે કે, ICCએ વિકાસને દોષમુક્ત કર્યો છે.”
‘ક્વીન’ જેવી ફિલ્મનું નિર્દેશન કરી ચૂકેલા વિકાસ બહલ પર 2015માં ગોવા ટ્રીપ સમયે એક મહિલાની છેડતી કરવાનો આરોપ લાગ્યો હતો. 2 વકીલ સાથે મળી મહિલા સમિતી આ કેસની તપાસ કરે છે.
ક્લીન ચીટને પગલે બહલને ઋત્વિક રોશન સ્ટારર ફિલ્મ ‘સુપર 30’ માટે ક્રેડિટ પણ આપવામાં આવશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થશે. જેમાં દિગ્દર્શકના રૂપમાં વિકાસનું નામ આવશે.
Intro:Body:
यौन उत्पीड़न मामले में विकास बहल को मिला क्लीन चिट
मुंबई, 1 जून (आईएएनएस)| रिलायंस एंटरटेनमेंट द्वारा जारी एक बयान के अनुसार, निर्देशक विकास बहल को रिलायंस एंटरटेनमेंट की आतंरिक शिकायत समिति (आईसीसी) की ओर से क्लीन चिट दे दी गई है।
इस समिति ने फैंटम फिल्म्स के एक पूर्व कर्मचारी द्वारा उन पर लगाए गए आरोपों की जांच की थी।
रिलायंस एंटरटेनमेंट के ग्रुप सीईओ शिवाशीष सरकार ने एक बयान में कहा, "यह सच है कि आईसीसी ने विकास को दोषमुक्त कर दिया है।"
'क्वीन' जैसी फिल्म का निर्देशन कर चुके विकास बहल पर साल 2015 में गोवा ट्रिप के दौरान एक महिला से छेड़छाड़ करने का आरोप लगा था।
एक सूत्र ने आईएएनएस को बताया कि एक आतंरिक और एक बाहरी वकील के साथ मिलकर एक महिला समिति इस मामले की जांच कर रही थी।
इस क्लीन चिट ने बहल को ऋतिक रोशन स्टारर फिल्म 'सुपर 30' के निर्देशक के रूप में बहाल किया है। अगले सप्ताह इस फिल्म का ट्रेलर रिलीज होगा, जिसमें निर्देशक के रूप में विकास का नाम दिखाया जाएगा।
===============================================
યૌન ઉત્પીડન મામલે વિકાસ બહેલને મળી ક્લીન ચીટમુંબઈ : રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ અનુસાર દિગ્દર્શક વિકાસ બહલને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટની આતંરિક ફરિયાદ સમિતિ ICC દ્વારા ક્લીન ચીટ આપવામાં આવી છે.
સમિતિએ ફૈંટમ ફિલ્મના એક પૂર્વ કર્મચારી દ્વારા તેમના પર લગાવેલા આરોપની તપાસ કરી હતી.રિલાયન્સ એન્ટરટેનમેન્ટ ગ્રુપ CEO શિવાશીષ સરકારે કહ્યુ કે, આ સાચુ છે કે, ICCએ વિકાસને દોષમુક્ત કર્યો છે.
ક્વીન જેવી ફિલ્મનું નિર્દેશન કરી ચૂકેલા વિકાસ બહલ પર 2015માં ગોવા ટ્રીપ સમયે એક મહિલાની છેડછાડ કરવાનો આરોપ લાગ્યો હતો. 2 વકીલ સાથે મળી મહિલા સમિતિ આ કેસની તપાસ કરે છે.
ક્લીન ચીટે બહલને ઋત્વિક રોશન સ્ટાર ફિલ્મ સુપર 30 માટે ક્રેડિટ પણ આપવામાં આવશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થશે. જેમાં દિગ્દર્શકના રુપમાં વિકાસનું નામ આવશે.
Conclusion: