ETV Bharat / sitara

ફિલ્મ RRRમાં ક્યાં અને કેટલા VFXનો ઉપયોગ કરાયો, સિનેમેટોગ્રાફરે ઉઠાવ્યો પડદો - RRRમાં ક્યાં અને કેટલા VFX

સિનેમેટોગ્રાફર કે.કે. સેંથિલ કુમારે રામ ચરણ, જુનિયર એનટીઆર, આલિયા ભટ્ટ અને અજય દેવગણ સ્ટારર ફિલ્મ 'RRR'ના VFX (Film RRR VFX) વિશે મોટો ખુલાસો કર્યો છે. જાણો ફિલ્મ RRR ક્યારે રિલીઝ (Film RRR Release Date) થશે.

ફિલ્મ RRRમાં ક્યાં અને કેટલા VFXનો ઉપયોગ કરાયો, સિનેમેટોગ્રાફરે ઉઠાવ્યો પડદો

author img

By

Published : Mar 21, 2022, 4:52 PM IST

ન્યૂઝ ડેસ્ક: પ્રખ્યાત સિનેમેટોગ્રાફર કે.કે. સેંથિલ કુમારે તાજેતરમાં જ નવી ફિલ્મ 'RRR' અંગે મીડિયા રૂબરૂ થયા હતાં. આ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, એસ.એસ. રાજામૌલીના નિર્દેશનમાં એક્શન સિક્વન્સનો મોટો ભાગ ભારે VFX (Film RRR VFX) સાથે બનાવવામાં આવ્યો છે. સાથે જ બીજી એક રસપ્રદ વાત જાહેર કરી કે, રામ ચરણ અને એનટીઆર પહેલીવાર એકસાથે જોવા મળશે અને તેમાં ભારી ટેકનીક સાથે અધરી અને કઠિન પટકથા હશે.

આ પણ વાંચો: The Kashmir Files Collection: 'ધ કાશમીર ફાઇલ્સે' 150 કરોડનો આંકડો પાર કર્યો

રામ ચરણના પરિચય એપિસોડ વિશાળ અને પડકારજનક: સેંથિલે કહ્યું, "એનટીઆર અને રામ ચરણના પરિચય એપિસોડ વિશાળ અને પડકારજનક છે. ફિલ્મમાં એનટીઆર અને ચરણ બન્ને પહેલીવાર મળે તેવી સ્થિતિ છે". આ ખાસ એપિસોડમાં VFX અને ટેકનિકલ વર્કનો સમાવેશ થાય છે. સાથે જ સેંથિલ જણાવે છે કે, અમને એપિસોડ પૂરો કરવામાં લગભગ ત્રણ વર્ષનો સમય લાગ્યો છે.

ક્યારે થશે રિલીઝ: રામ ચરણ, જુનિયર એનટીઆર, આલિયા ભટ્ટ અને અજય દેવગણ સ્ટારર ફિલ્મ 'RRR' 25 માર્ચે દુનિયાભરમાં રિલીઝ (Film RRR Release Date) થઈ રહી છે. એસેમ્બલ કાસ્ટની સાથે ફિલ્મને ક્રૂના રૂપમાં ટોચના ટેકનિશિયનો મળ્યા છે.

ફિલ્મના એક્ટરોના કિરદાર: 'RRR'માં રામ ચરણ અલ્લુરી સીતારામ રાજુના રોલમાં જોવા મળશે, જ્યારે જુનિયર એનટીઆર 'ગોંડ' હીરો કોમારામ ભીમની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો: મૌની રોય હાલ શ્રીલંકામાં વિતાવી રહી ખાસ સમય, જુઓ તેની એક ઝલક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.