ETV Bharat / sitara

ચીરંજીવી અને નાગાર્જુન સહિતના તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો આંધ્રપ્રદેશના CMને મળવા પહોંચ્યા - ચીરંજીવી અને નાગાર્જુન સહિતના

ચીરંજીવી અને નાગાર્જુન સહિતના તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાંક સભ્યો હૈદરાબાદથી સ્પેશિયલ ફ્લાઈટથી ગરણાવરમ એરપોર્ટ પહોંચી આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન વાય.એસ. જગનમોહન રેડ્ડી સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. તમામ સ્ટાર્સ ફિલ્મ્સના શૂટિંગ અને થિયેટરો ખોલવાના વિષય પર વાત કરશે. તેવું માનવામાં આવી રહ્યું છે.

ચીરંજીવી અને નાગાર્જુન સહિતના તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સભ્યો આંધ્રપ્રદેશના CMને મળવા પહોંચ્યા

author img

By

Published : Jun 9, 2020, 10:50 PM IST

આંધ્રપ્રદેશ: ચીરંજીવી અને નાગાર્જુન સહિતના તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાંક સભ્યો આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન વાય.એસ. જગનમોહન રેડ્ડી સાથે મુલાકાત કરવા મંગળવારના રોજ હૈદરાબાદથી સ્પેશિયલ ફ્લાઈટથી ગરણાવરમ એરપોર્ટ પહોંચ્યા હતા. તમામ સ્ટાર્સ ફિલ્મ્સના શૂટિંગ અને થિયેટરો ખોલવાના વિષય પર વાત કરશે. તેવું માનવામાં આવી રહ્યું છે.

નિર્માતા ડી સુરેશ બાબુ, દિલ રાજુ, સી કલ્યાણ અને દિગ્દર્શકો ત્રિવિક્રમ શ્રીનિવાસ, એસ.એસ. રાજામૌલી અને અન્ય કલાકારો પણ આ મુલાકાત માટે જોડાયા હતા. બધા અમરાવતી સ્થિત મુખ્યપ્રધાનના નિવાસસ્થાને મુલાકાત કરશે.

ચીરંજીવી અને નાગાર્જુન સહિતના તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સભ્યો આંધ્રપ્રદેશના CMને મળવા પહોંચ્યા
ચીરંજીવી અને નાગાર્જુન સહિતના તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સભ્યો આંધ્રપ્રદેશના CMને મળવા પહોંચ્યા

તેલુગુ ઇન્ડસ્ટ્રીના તમામ મોટા સ્ટાર્સની મીટિંગમાં તેઓ હાલના કોવિડ -19 મહામારીની વચ્ચે ફિલ્મ્સના શૂટિંગ, થિયેટરો ખોલવા વગેરે પર મુખ્યપ્રધાન સાથે વાત કરી શકે છે.

25 માર્ચે કોરોના વાયરસને કારણે લોકડાઉન કરવામાં આવ્યું હતું. અને તેના કારણે દેશભરના તમામ ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીના પ્રોજેક્ટ્સના શૂટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે, પાડોશી રાજ્ય તેલંગણામાં કડક નિયમો સાથે ફિલ્મ્સના શૂટિંગને મંજૂરી આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.