ETV Bharat / sitara

'બંટી ઓર બબલી-2': અબુધાબીમાં ફિલ્મનું શૂટિંગ થયું પૂર્ણ - Abu Dhabi

બંટી ઓર બબલી 2 સ્ટાર્સે આગામી ફિલ્મનું શૂટિંગ અબુધાબીમાં કરી રહ્યાં હતાં. આ શુટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મમાં રાની મુખર્જી, સૈફ અલી ખાન, સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી વાઘ મુખ્ય ભૂમિકામાં છે.

Bunty Aur Babli 2 stars wrap up Abu Dhabi shooting schedule
બંટી ઓર બબલી-2 સ્ટાર્સ અબુધાબી શૂટિંગનું પૂર્ણ
author img

By

Published : Mar 3, 2020, 3:30 PM IST

નવી દિલ્હી: યશરાજ પ્રોડક્શનની આગામી ફિલ્મ બંટી ઓર બબલી 2નું શુટિંગ મંગળવારે અબુધાબીમાં વિસ્તૃત કોન-સિક્વન્સ શૂટિંગ પુરૂ કરવામાં આવ્યું છે. ફિલ્મ ક્રિટિક અને ટ્રેડ એનાલિટિક દ્વારા ટ્વિટર પર શૂટિંગની પૂર્ણાહુતિના સમાચાર જાહેર કરાયા હતાં. ટ્રેડ એનાલિટિકે ટ્વિટર પર શેર કરતા લખ્યું હતું કે, #અબુધાબી શિડ્યુલ સમાપ્ત થાય છે... #બંટી ઓર બબલી 2 સ્ટાર્સ #સૈફઅલીખાન, #રાનીમુખર્જી, #સિદ્ધાંતચતુર્વેદી અને #શર્વરી ... વરૂણ શર્મા દ્વારા નિર્દેશિત... આદિત્ય ચોપડા દ્વારા નિર્દેશિત... 26 જૂન 2020 માં રિલીઝ કરવામાં આવશે.

વિવેચકો દ્વારા શેર કરેલી તસવીરમાં ફિલ્મની મુખ્ય કાસ્ટ, સૈફ અલી ખાન, રાની મુખર્જી, નવોદિત જોડી, સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરીનો સમાવેશ છે. ગલી બોય ફેમ સિદ્ધાંત ચતુર્વેદી નવા બંટીની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે બબલીનું પાત્ર શર્વરી ભજવશે, જે બે વર્ષ પહેલાં મળી આવેલી યુવા પ્રતિભાને YRF લોન્ચ કરશે.

આ અગાઉ ફેબ્રુઆરીમાં ફિલ્મના ડાયરેક્ટર વરૂણ શર્માએ લગભગ 10 દિવસ માટે ટીમ અબુધાબીનો પ્રવાસ કરશે તેવી માહિતી આપી હતી. વરૂણ શર્માએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, અમે અબુધાબીમાં શૂટિંગ કરી રહ્યા છીએ. ટીમ આશરે 10 દિવસ સુધી ફિલ્મના કેટલાક ભાગોના શૂટિંગ માટે અહીં વિતાવશે. 'બંટી ઓર બબલી 2' તમામ વર્ગ માટે છે. આ ફિલ્મ સારૂ એવું મનોરંજન પુરૂ પાડશે તેવી આશા છે.

2005માં રજૂ થયેલી 'બંટી ઓર બબલી' ફિલ્મની સિક્વલ 11 વર્ષ બાદ સૈફ અલી ખાન અને રાની મુખર્જીની જોડી ફરી સાથે જોવા મળશે. આ સિક્વલમાં મૂળ બંટી ઓર બબલીને દર્શાવવામાં આવશે. આદિત્ય ચોપડા દ્વારા નિર્મિત આ ફિલ્મ 26 જૂનના રોજ રિલીઝ થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.