- બોલિવુડ ગાયિકા તુલસી કુમારે (Bollywood singer Tulsi kumar) ઈન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કર્યો વીડિયો
- વીડિયામાં તે એક ગીત પર પોતાની મિત્ર સાથે કરી રહી છે ડાન્સ (Dance)
- વીડિયોમાં 'નાચેગે સારી રાત' ગીત પર ઝૂમી રહી છે તુલસી કુમાર (tulsi kumar)
આ પણ વાંચોઃ સારા અલી ખાને કસરત કરતો વીડિયો શેર કરી લોકોને ફિટ રહેવા આપી પ્રેરણા
અમદાવાદઃ બોલિવુડની જાણીતી ગાયિકા (Bollywood singer) અને એક ખાનગી મ્યુઝિક કંપનીની માલિક તુલસી કુમાર (Tulsi Kumar, owner of a private music company) અવારનવાર ઈન્સ્ટાગ્રામ (Instagram) પર વીડિયો શેર કરીને પોતાના ફેન્સ સાથે સંપર્કમાં રહે છે. ત્યારે હાલમાં તુલસી કુમારે (Tulsi Kumar) એક વીડિયો ઈન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કર્યો છે, જેમાં તે તેણે જ ગાયેલું 'નાચેગે સારી રાત' ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં તે ડાન્સના અલગ અલગ મુવ્સ કરતી જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ Hungama 2નું ટ્રેલર થયું રિલીઝ, "ચૂરા કે દિલ મેરા" સોન્ગમાં દેખાશે શિલ્પાની ગ્લેમરસ અદાઓ
તુલસી કુમાર ઈન્સ્ટાગ્રામ પર અનેક વીડિયો શેર કરે છે
તુલસી કુમાર બોલિવુડની પ્રખ્યાત ગાયિકા (Bollywood singer) છે અને તે પોતાના ગીતોના કારણ લોકોમાં ચર્ચાનો વિષય બને છે. તુલસી કુમારે (Tulsi Kumar) અત્યાર સુધી અનેક ગીત ગાયા છે. આ ઉપરાંત તે પોતાના નવા નવા મ્યુઝિક આલ્બમ (Music album) પણ લોન્ચ કરતી હોય છે. તુલસી કુમાર (Tulsi Kumar) ક્યાંય પણ ફરવા જાય કે પછી કસરતના અનેક વીડિયો ઈન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કરતી રહેતી હોય છે. હાલમાં જ તેણે ગાયક ઝુબિન નૌટિયાલ (Zubin Nautiyal) સાથે એક મ્યુઝિક આલ્બમ (Music album) લોન્ચ કર્યો હતો.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">