ETV Bharat / sitara

ફિલ્મમેકર સુધિર મિશ્રાના પિતાનું નિધન, બૉલીવૂડ સ્ટાર્સે શોક વ્યક્ત કર્યો - દેવેન્દ્ર નાથ મિશ્રા અવસાન

ફિલ્મમેકર સુધિર મિશ્રાના પિતા ડૉ. દેવેન્દ્ર નાથ મિશ્રાએ આજે એટલે કે ગુરૂવારે અંતિમ શ્વાસ લીધા છે. આ અંગે ફિલ્મ નિર્માતાએ સોશિયલ મીડિયા પર પોતાની વેદના જણાવી માહિતી શેર કરી હતી. આ સમાચાર સાંભળતા જ અનેક બૉલીવૂડ સ્ટાર્સે દેવેન્દ્ર નાથ મિશ્રાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

bollywood
bollywood
author img

By

Published : Apr 2, 2020, 8:01 PM IST

મુંબઈઃ ફિલ્મ નિર્માતા સુધીર મિશ્રાના પિતા ડો.દેવેન્દ્ર નાથ મિશ્રાનું સવારે અવસાન થયું છે. સુધીર મિશ્રાએ ટ્વિટ કરીને તેમના પિતાના નિધન અંગે માહિતી આપી હતી. ત્યારબાદ ઘણા બોલિવૂડ સેલેબ્સે ટ્વીટ કરીને પોતાનો શોક વ્યક્ત કર્યો હતો.

  • My Dad Dr DevendraNath Misra passed away this morning ,A Lucknow boy ,wasmany things . A Mathematician nwent 2become a Professor of Mathematics ,Sagar University, Jt. Education Advisor, Mini of Education,Dep. Director CSIR, Head of MP Science n Technology n Vice. Chancellor BHU

    — Sudhir Mishra (@IAmSudhirMishra) April 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સુધીર મિશ્રાએ ટ્વિટ કરી લખ્યું કે, "આજે સવારે મારા પિતા ડો.દેવેન્દ્ર નાથ મિશ્રાનું અવસાન થયું છે, લખનઉનો એક છોકરો, ગણિતશાસ્ત્રી અને તે પછી ગણિતશાસ્ત્રના પ્રોફેસર, સાગર યુનિવર્સિટી, સંયુક્ત શિક્ષણ સલાહકાર, શિક્ષણ મંત્રાલય, નાયબ નિયામક સીએસઆઈઆર, એમપી સાઈન્સ તકનીકીના વડા અને બીએચયુના કુલપતિ."

સુધીરના આ ટ્વિટ પછી બૉલીવૂડના અનેક સ્ટાર્સે તેમના દુખમાં ભાગ લઈ સોશિયલ મીડિયાના માધ્યમથી શોક વ્યક્ત કર્યો છે. સોની સૂદ, નિખિલ અડવાણી, હંસલ મહેતા જેવી અનેક ફિલ્મ હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

  • Sudhir Bhai lost his father this morning to a heart ailment. Deep condolences. Last rites to be performed at 5 this evening at Jogeshwari. @IAmSudhirMishra

    — Anubhav Sinha (@anubhavsinha) April 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • अबे , किसी से ऐसे मार खा सकता हूं क्या ? हर लम्बा सफ़ेद बाल वाला सुधीर मिश्रा है क्या ? ( वैसे , बाई थे वे , ज़्यादा गोरा है ,पीछे बाल पूरे हैं , मोटा है ,और चाल में लचक नहीं है ) भक्त खुश हैं वो तो समझ में आया , जो पसंद करते हैं वो अपुन का style नहीं पहचानते https://t.co/FMju7KIf9v

    — Sudhir Mishra (@IAmSudhirMishra) March 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મહત્વનું છે કે,સુધીર મિશ્રા એક સફળ ફિલ્મમેકર છે. તેમના નિર્દેશન હેઠળ 'હજારો ખ્વાહિશે ઐસી', 'ધારાવી' અને 'ચમેલી' જેવી અનેક ફિલ્મો બની છે. તેમજ સુધીર મિશ્રાએ ત્રણ નેશનલ અવોર્ડ પોતાને નામ કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.