ETV Bharat / sitara

Bollywood Actress Malaika Aroraએ યોગ દિવસને ધ્યાનમાં રાખી શું સંદેશ આપ્યો? જુઓ - June 21 International Yoga Day

પોતાના ડાન્સ અને અભિનયથી હિન્દી સિનેમામાં અલગ ઓળખ ઉભી કરનારી બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા (Bollywood Actress Malaika Arora) 47 વર્ષની વયે પણ પોતાની ફિટનેસનું ( Fitness ) ખૂબ જ ધ્યાન રાખી રહી છે. હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે યોગા (Yoga ) અને કસરત કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં ( Video ) તેણે કેપ્શનમાં લોકોને પણ કસરત કરવા અપીલ કરી હતી. આ સાથે મલાઈકાએ કેપ્શનમાં #starttohkaro લખીને લોકોને ફિટ રહેવા પ્રેરણા આપી હતી.

Bollywood Actress Malaika Aroraએ યોગ દિવસને ધ્યાનમાં રાખી શું સંદેશ આપ્યો? જુઓ

author img

By

Published : Jun 17, 2021, 5:36 PM IST

Updated : Jun 17, 2021, 6:28 PM IST

  • Bollywood Actress Malaika Aroraએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો Video
  • વીડિયોમાં મલાઈકા કસરત અને યોગ (Yoga ) કરતી દેખાઈ રહી છે
  • વીડિયોમાં મલાઈકાએ લોકોને કસરત અને યોગ કરવા કરી અપીલ

    અમદાવાદઃ એક તરફ સમગ્ર દેશમાં કોરોનાના કારણે લોકો હેરાન થઈ રહ્યાં છે. લોકોનું આરોગ્ય કથડી રહ્યું છે. તેવામાં ( Bollywood celebrities ) બોલીવૂડ સેલિબ્રિટીઝ આવી સ્થિતિમાં પણ પોતાના શરીરનું ખૂબ ધ્યાન રાખી રહ્યાં છે. ખાસ કરીને (Bollywood Actress Malaika Arora) મલાઈકા અરોરા દરરોજ યોગ અને કસરત કરીને પોતાના શરીરનું ખૂબ ધ્યાન રાખી રહી છે.
    મલાઈકા અરોરા 47 વર્ષની વયે ખૂબ જ ધ્યાન રાખી રહી છે પોતાની ફિટનેસનું

હાલમાં જ તેણે (Instagram video) ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને લોકોને યોગ (Yoga ) અને કસરત કરવા પ્રેરણા પૂરી પાડી છે. આ વીડિયોમાં ( Video ) તે પોતાની ફિટનેસ ( Fitness ) કઈ રીતે જાળવે છે. તેમ જ તે કઈ કઈ કસરતથી પોતાના શરીરનું ધ્યાન રાખે છે તે દર્શાવ્યું હતું.

મલાઈકાએ લોકોને પણ કસરત કરવા અપીલ કરી
મલાઈકાએ લોકોને પણ કસરત કરવા અપીલ કરી

આ પણ વાંચોઃ મારી નાની બહેને મને ક્યારેય ભાઇની કમી મહેસુસ થવા નથી દીધી: અભિનેત્રી મલાઈકા અરોરા

Yoga દિવસને ધ્યાનમાં રાખી વીડિયો કર્યો શેર

(June 21 International Yoga Day) 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ (Yoga ) દિવસ આવી રહ્યો છે. ત્યારે મલાઈકાએ પોતાનો યોગ કરતો વીડિયો ( Video ) ઈન્સ્ટાગ્રામ (Instagram video) પર શેર કરીને લોકોને યોગ (Yoga ) કરવા પ્રેરણા આપી છે.

ઈન્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વીડિયોમાં મલાઈકાએ જણાવ્યું હતું કે, યોગ (Yoga ) દિવસને હવે 4 જ દિવસ બાકી છે ને તમે બધાં શું કરી રહ્યાં છો. (Bollywood Actress Malaika Arora) મલાઈકા અરોરા 47 વર્ષની વયે પણ પોતાની ફિટનેસ ( Fitness ) થી આજકાલની હિરોઈનોને ટક્કર આપી રહી છે.

આ પણ વાંચોઃ પાપારાઝી ડાયરી: મલાઈકા, ડિનો, રકુલ અને અન્ય લોકો સ્પોટ થયા

Last Updated : Jun 17, 2021, 6:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.