ETV Bharat / sitara

બિગ બીને હોલેન્ડની ફેમિલી ટ્રિપ યાદ આવી, જ્યાં અભિષેક ખોવાઈ ગયો હતો..!

અમિતાભ બચ્ચને હોલેન્ડના ક્યુક્નહૉફ ફ્લાવર ગાર્ડનમાં કરેલી વર્ષો જૂની ફેમિલી ટ્રિપની યાદોને તાજી કરી. સુંદર ફૂલોના કોલાજની સાથે બિગ બીએ અભિષેક બચ્ચનના બગીચામાં લગભગ ખોવાઈ જવાનો એક મજેદાર કિસ્સો પણ શેર કર્યો હતો.

author img

By

Published : May 7, 2020, 4:48 PM IST

અમિતાભ બચ્ચને
અમિતાભ બચ્ચન

મુંબઇ: હ્રદયસ્પર્શી કેટલીક તસવીરો શેર કરતાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચને હોલેન્ડના ક્યુક્નહૉફ ફ્લાવર ગાર્ડનમાં વિતાવેલી પારિવારિક સફરની ક્ષણોને યાદ કરી.

સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ એવા વરિષ્ઠ અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર 1975ની પારિવારિક સફરની કેટલીક યાદોને જીવંત કરી હતી.

તેણે કેપ્શનમાં લખ્યું, 'અમે બધા' હોર્ટસ કોનક્લસ 'માં રહેતા હતા. અમે બહુ ઉત્સુકત હતા અમારા બંધ ગાર્ડનમાં પરંતુ પણ ક્યુક્નહૉફમાં સૌથી સુંદર ખુલેલુ ગાર્ડન અલગ છે.

તેમણે એ ક્ષણને પણ યાદ કરી જ્યારે આજના સ્ટાર અને તેનો પુત્ર અભિષેક બચ્ચન ફૂલોના ક્યારામાં ગુમ થયા હતા!

કેપ્શનમાં આગળ લખ્યું છે કે, '1975 આ સ્વર્ગ જેવા સ્થળો એ એક યાદગાર ક્ષણ છે અને અભિષેક ફૂલોના ક્યારામાં ગયો અને લગભગ ખોવાઈ ગયો ... તે દિવસો પણ હતા.'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.