ETV Bharat / sitara

પંજાબી સિંગર બી પ્રાક જલ્દી જ બનશે પિતા - કેસરી ગાયક

'કેસરી' અને 'બટલા હાઉસ' જેવી અનેક બોલિવુડ ફિલ્મોના ગીતોમાં પોતાની અવાજ આપનાર પંજાબી સિંગર બી પ્રાકે તેના ચાહકોને એક સારા સમાચાર આપ્યા છે. પોતે જલ્દી પિતા બનવા જઈ રહ્યા છે. બી પ્રાકે તેની ઇન્સ્ટાગ્રામ પર પત્ની સાથેની એક તસવીર શેર કરીને ચાહકો સાથે આ ખુશખબર શેર કરી હતી.

બી પ્રાક
બી પ્રાક
author img

By

Published : Jun 24, 2020, 9:10 PM IST

ચંદીગઢ: લોકપ્રિય પંજાબી ગાયિક બી પ્રાક જલ્દી પિતા બનવા જઈ રહ્યા છે. આ સમાચાર તેમણે તેના ચાહકો સાથે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

બી.પ્રકે પોસ્ટમાં લખ્યું, "હે બેબી.. મમ્મી અને પપ્પા તમારી રાહ જોઇ રહ્યા છે."

ગાયકે તેની પત્ની મીરાનો પણ આભાર માન્યો હતો. તેણે લખ્યું, "થેંક્યુ મીરુ. ખૂબસૂરત મમ્મી, હોટ ડેડી."

આ પોસ્ટની સાથે તેણે તેની પત્નીની એક તસવીર પણ શેર કરી છે, જેમાં તે પ્રાક સાથે રોમેન્ટિક પોઝ આપી રહી છે.

ગાયિકા અને અભિનેત્રી નૂપુર સેનને કમેન્ટ કરી, "અભિનંદન."

અભિનેતા ગૌરવ ગેરાએ લખ્યું, "શુભેચ્છાઓ અને આશીર્વાદ."

બી પ્રાક હવે તેના સુપરહિટ ગીત 'ફિહાલ'ની સિક્વલ સાથે આવવાની તૈયારીમાં છે. આ ગીતના વીડિયોમાં અક્ષય કુમાર અને નુપુર સેનન પણ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.