ETV Bharat / sitara

'શુભ મંગલ જ્યાદા સાવધાન' ફિલ્મ દુબઇ તેમજ યુએઇમાં બેન - આયુષ્માન ખુરાના તેમજ જિતેન્દ્ર કુમાર

આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવઘાન'ને દુબઇ તેમજ યુએઇમાં બેન લગાવી દીધો છે. સમલૈંગિકતા પર આધારીત આ ફિલ્મના નિર્માતાઓને આ વાતથી બહુ મોટો ઝટકો લાગ્યો છે.

Dubai and UAE
આયુષ્માન ખુરાનાની
author img

By

Published : Feb 22, 2020, 2:20 AM IST

મુંબઇ : અભિનેતા આયુષ્માન ખુરાનાની રીલીઝ થયેલી ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન'ને લઇ ફેન્સમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્રો છે. પરંતુ ફિલ્મના રીલીઝ થતાંની સાથે જ નિર્માતાઓને એક મોટો ઝટકો લાગ્યો છે. રિલીઝની પહેલા જ આ ફિલ્મ પર ઘણા દેશોએ બેન લગાવી દીધો છે.

આયુષ્માનની આ ફિલ્મ ગે લવ સ્ટોરી પર છે. જેમાં અભિનેતા હોમોસેક્સ્યુઅલ છોકરાનું પાત્ર નિભાવે છે.

ફિલ્મના મેકર્સે આયુષ્માન અને જિતેન્દ્રના અમુક સીનને એ઼ડિટ કરવાનો વિકલ્પ પણ રાખ્યો હતો. મધ્ય પૂર્વ એશિયાઇ દેશોમાં હિન્દી ફિલ્મોને લઇને ઘણો ઉત્સાહ જોવા મળે છે. પરંતુ સમલૈંગિકતા પર બનનારી ફિલ્મો પર ત્યા બેન લગાવવામાં આવે છે. તેના કારણે જ ત્યા 'શુભ મંગલ જ્યાદા સાવધાન' ફિલ્મને ત્યા બેન કરાઇ છે.

આયુષ્માનની આ ફિલ્મ હિન્દી સિનેમા જગતની તે ફિલ્મોમાંની એક છે. જેમા સમલૈંગિક સંબધોને લઇને સમાજમાં રહેલી નકારાત્મક સોચ પર કટાક્ષ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના તેમજ જિતેન્દ્ર કુમારની સાથે ગજરાજ રાવ, નીના ગુપ્તા, માનવી ગાગરુ, પંખુડી અવસ્થી, સુનીતા રાજવાર, મનુ ઋષિ ચડ્ઢા અને નિરજ સિંહે અભિનય કર્યો છે. આ ફિલ્મને ડાયરેક્ટર હિતેશ કેવલ્યાએ બનાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.