એન્થમના મ્યૂઝિકને રિક્કી કેજે કંપોઝ કર્યું છે. જેમને ગ્રેમી એવોર્ડ પણ મળ્યો છે. એન્થમ દેશના શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમ ડાન્સરગીતા ચંદ્રનને પણ ફીચર કરવામાં આવ્યું છે. ફક્કી 20 નવેમ્બર થી 28 નવેમ્બર સુધી ગોવામાં આયોજીત થવા જઇ રહ્યું છે. ફેસ્ટિવલની ઓપનિંગ સેરેમનીમાં અભિનેતા અમિતાભ બચ્ચન તથા રજનીકાંતને સ્પેશલ સમ્માન આપવામાં આવશે.
-
Secretary, @MIB_India Amit Khare releases #IFFI2019 Anthem; the anthem is a harmonious blend of clips from over 50 films beautifully knitted along the Nav Rasas pic.twitter.com/nIEWdEO0tV
— PIB India (@PIB_India) November 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Secretary, @MIB_India Amit Khare releases #IFFI2019 Anthem; the anthem is a harmonious blend of clips from over 50 films beautifully knitted along the Nav Rasas pic.twitter.com/nIEWdEO0tV
— PIB India (@PIB_India) November 13, 2019Secretary, @MIB_India Amit Khare releases #IFFI2019 Anthem; the anthem is a harmonious blend of clips from over 50 films beautifully knitted along the Nav Rasas pic.twitter.com/nIEWdEO0tV
— PIB India (@PIB_India) November 13, 2019